શોધખોળ કરો

Health tips : શરીરમાં જો આ પ્રકારના ડાઘ થતાં હોય તો સાવધાન, આ ગંભીર સમસ્યાના છે સંકેત

Health tips : લોહીના ગંઠાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને તેના કારણે હાર્ટ એટેક અને પેટની સમસ્યા થવાની સંભાવના રહે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

Health Tips: કેટલીકવાર આંતરિક ઈજાને કારણે ત્વચાનો રંગ જાંબલી અને લાલ થઈ જાય છે.અમે ઘણીવાર આ પ્રકારની ઈજાને અવગણીએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે આ પ્રકારની સમસ્યા નસોમાં લોહી જમા થવાને કારણે થાય છે. હાથ અને પગના ઉપરના ભાગમાં થતી ઇજાઓનો ઉપચાર કરવો સરળ છે, પરંતુ કેટલીકવાર ઇજા આંતરિક હોય છે. તેથી તેમાં બ્લડ ક્લોટ જમા થઈ જાય છે, જેના કારણે ઘણી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. ચાલો જાણીએ લોહી ગંઠાઈ જવાથી થતી સમસ્યાઓ વિશે

લોહી ગંઠાઈ શું છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્લડ ક્લોટએ લોહીનો એક ભાગ છે.જે લિક્વિડમાંથી જેલ અથવા સોલિડમાં બદલાય છે. લોહી ગંઠાઈ જવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા, ઈજાના કિસ્સામાં લોહીને વહેતું અટકાવી શકાય છે, પરંતુ કેટલીકવાર નસની અંદર લોહી ગંઠાઈ જાય છે જે આપણા શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે. ઘણી વખત લોહીની ગંઠાઇ નસો દ્વારા આપણા ફેફસાં અને હૃદય સુધી પહોંચે છે, જે રક્ત પરિભ્રમણને અસર કરે છે. આ સ્થિતિ જીવલેણ બની શકે છે.

હાર્ટ એટેકનું જોખમ

લોહી ગંઠાઈ જવાને કારણે હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. ખાસ કરીને જો બ્લડ ક્લોટ તમારા હાર્ટ સુધી પહોંચે તો વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. જ્યારે હૃદયમાં લોહી ગંઠાઈ જાય છે, ત્યારે તે રક્ત પરિભ્રમણને ઘટાડે છે. જેના કારણે હૃદયની સમસ્યાઓ વધવા લાગે છે. આ સ્થિતિમાં ચક્કર આવવા, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, જડબામાં દુખાવો, પરસેવો આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.          

પેટની સમસ્યાઓ

ક્યારેક પેટમાં લોહીની ગંઠાઇ જાય છે, જે ડીપ વેઇન થ્રોમ્બોસિસનું એક સ્વરૂપ છે. જેના કારણે પેટમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. પેટમાં લોહી ગંઠાઈ જવાથી ગંભીર પીડા, ઉબકા, ઉલટી, ઝાડામાં લોહી આવી શકે છે.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ

Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી

Embed widget