શોધખોળ કરો

રાત્રે નથી આવતી ઉંઘ તો દૂધમાં ભેળવીને પીવો આ વસ્તુ, સમસ્યા તરત જ થઇ જશે દૂર

આજના વ્યસ્ત જીવનમાં તણાવ એક સામાન્ય બાબત બની ગઈ છે. રોજિંદા પડકારો અને જવાબદારીઓને કારણે લોકો પર ઘણું દબાણ છે

આજના વ્યસ્ત જીવનમાં તણાવ એક સામાન્ય બાબત બની ગઈ છે. રોજિંદા પડકારો અને જવાબદારીઓને કારણે લોકો પર ઘણું દબાણ છે. દરેક વ્યક્તિને અલગ-અલગ સમસ્યાઓ હોય છે. નોકરીની શોધ, આર્થિક સમસ્યાઓ, કામનું ટેન્શન, કૌટુંબિક જવાબદારીઓ વગેરે આ બધા કારણો આપણને માનસિક તણાવમાં મૂકી દે છે. આટલું જ નહીં, આ તણાવને કારણે ઘણી વખત વ્યક્તિ આખી રાત સૂતી નથી. રાત્રે અનિદ્રા એ એક સામાન્ય સમસ્યા છે જેનાથી ઘણા લોકો પીડાય છે. રાત્રે સારી ઊંઘ મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે શરીર અને મનને આરામ અને ઊર્જાથી ભરવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમે આ ઘરગથ્થુ ઉપાયો અજમાવી શકો છો.

તણાવ ઘટાડે છે

ઘણા અભ્યાસો દર્શાવે છે કે દૂધમાં એન્ટી ટ્રેસ ગુણધર્મો મળી આવે છે જે શરીર અને મનને શાંત કરવામાં મદદ કરી શકે છે. દૂધમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે જે મગજના કાર્યોને નિયંત્રિત કરે છે અને શરીરને આરામની સ્થિતિમાં લાવવામાં મદદ કરે છે. સૂતા પહેલા ગરમ દૂધ અને તેમાં ગોળ ઉમેરીને પીવાથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે. તે આપણા સ્નાયુઓને ઢીલા કરે છે અને શરીરને આરામ આપે છે. તેથી ગરમ દૂધ અને ગોળ એક ટેન્શન ઓછું કરવા માટેનું પીણું છે.

પાચનતંત્રને સ્વસ્થ રાખે છે

શિયાળાની ઋતુમાં લોકોને ઘણીવાર પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે પેટમાં દુખાવો, એસિડિટી અને કબજિયાત થવા લાગે છે. ગરમ દૂધ અને ગોળનું સેવન આ બધા માટે કુદરતી ઉપાય છે. હુંફાળું દૂધ પીવાથી આપણું પાચનતંત્ર મજબૂત બને છે અને ગોળમાં હાજર ફાઈબર આંતરડાને સાફ રાખવામાં મદદ કરે છે. તે પેટમાં ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરે છે અને રાત્રે સારી ઊંઘ લેવામાં મદદ કરે છે. કારણ કે કેટલીકવાર એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓને કારણે રાત્રે સૂવામાં તકલીફ થાય છે. આવી સ્થિતિમાં તે પેટની પાચન તંત્રને સ્વસ્થ રાખે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ

Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર

'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયાVav Bypoll Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાનRambhai Mokariya: 'જાહેરાત કરો છો પણ ટ્રેન ક્યાં, મને ટોણા મારે છે': કેમ અકળાયા રામભાઈ મોકરિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો
Bitcoin: બિટકૉઇન 93000 ડૉલરના નવા ઓલટાઇમ હાઇ પર, ટ્રમ્પની જીત બાદ 32 ટકાનો ઉછાળો

Biden Trump Meeting: ચૂંટણી પરિણામો પછી ટ્રમ્પને પ્રથમવાર મળ્યા રાષ્ટ્રપતિ બાઇડન, કહ્યુ- 'વેલકમ બેક'

Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો

Karnataka: '50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર', સીએમ સિદ્ધારમૈયાએ ભાજપ પર ઓપરેશન લોટસનો લગાવ્યો  આરોપ

Embed widget