શોધખોળ કરો

Tealth Tips: જો તમે પણ ફીટ અને સ્લીમ દેખાવા માંગતા હોય તો અપનાવો આ ટીપ્સ

Tealth Tips:વધતા વજનને નિયંત્રિત કરવા માટે તમારે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો પડશે. તો ચાલો જાણીએ કે ફિટ અને સ્લિમ દેખાવા માટે તમારે કઈ ટિપ્સ ફોલો કરવી જોઈએ?

Tealth Tips: આ દિવસોમાં, આપણા દેશમાં સ્થૂળતા જીડીપી કરતા વધુ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને મહિલાઓ ખૂબ જ ઝડપથી મેદસ્વી બની જાય છે. સ્થૂળતા એકલી નથી આવતી, તે ડાયાબિટીસ, ખરાબ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર જેવી બીજી ઘણી ગંભીર બીમારીઓ પણ લાવે છે. કોલેસ્ટ્રોલ લેવલ વધવાને કારણે મહિલાઓ હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર થવા લાગે છે. એટલે કે વજન વધારવાના ગેરફાયદા જ છે. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે સ્થૂળતા સો રોગોનું ઘર છે ત્યારે તેને કાબૂમાં રાખવું ખૂબ જ જરૂરી છે. પરંતુ વધતું વજન ઓછું કરવું એટલું સરળ નથી. વધતા વજનને નિયંત્રિત કરવા માટે તમારે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો પડશે. આ ફેરફારો માત્ર સ્થૂળતા જ નહીં ઘટાડશે પણ તમને માનસિક રીતે પણ મજબૂત બનાવશે અને ધીમે-ધીમે તમારું શરીર સ્લિમ થતું જશે. તો ચાલો જાણીએ કે ફિટ અને સ્લિમ દેખાવા માટે તમારે કઈ ટિપ્સ ફોલો કરવી જોઈએ?

ફિટનેસ માટે આ ટિપ્સ અનુસરો

સવારે વહેલા જાગો - સૌથી પહેલા તો મોડે સુધી જાગવાની આદતને બદલો અને દરરોજ સવારે વહેલા જાગવાની આદત કેળવો. સવારે ઉઠવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને શરીર દિવસભર સક્રિય રહે છે.

સુગરને કહો નો - સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે ખાંડ છોડી દો. મીઠી વસ્તુઓથી દૂર રહીને જ તમે ફિટ અને સ્વસ્થ શરીર મેળવી શકો છો. વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધે છે, જેનાથી ડાયાબિટીસની શક્યતા પણ વધી જાય છે. મીઠાઈઓ માટે, ખજૂર, કિસમિસ અને અંજીર જેવા ફળો અને સૂકા ફળોનું સેવન કરો.

દિવસમાં 8 ગ્લાસ પાણી પીવો - વજન ઘટાડવા માટે જરૂરી છે કે તમારા શરીરમાં પાણીની કમી ન થાય. તેથી, તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે, આખા દિવસમાં 3 થી 4 લિટર પાણી અથવા 7 થી 8 ગ્લાસ પાણી પીવો.

સંતુલિત આહાર લો - આહારમાં આખા અનાજ અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. ચોખા અને ઘઉંનો રોટલો ન ખાવો. ડાયટ ફોલો કરવાથી મેદસ્વિતા તો ઘટશે જ પરંતુ બ્લડ શુગર પણ કંટ્રોલ થશે. દરરોજ થોડું થોડું ભોજન લો જેથી તમે તમારા વર્કઆઉટ દરમિયાન નબળાઈ ન અનુભવો.

વર્કઆઉટ કરો - તમારી દિનચર્યામાં વર્કઆઉટ અને યોગનો સમાવેશ કરો. દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક વ્યાયામ કરો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો...

Health:  લાંબા સમયથી થતા પેટમાં દુખાવાને સામાન્ય ન સમજો, કિડનીની સમસ્યા હોઈ શકે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ

Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ

વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી

Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Embed widget