શોધખોળ કરો

Heart Attack: શું હાર્ટ એટેક આવવા પર જોરજોરથી ઉઘરસ ખાવાથી બચી જાય છે જીવ? જાણો આ દાવાની સત્યતા

Heart Attack: સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ પ્રકારના સમાચારો આવે છે, પરંતુ હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિના કિસ્સામાં આંધળો વિશ્વાસ કરવો તમારા માટે ખતરનાક બની શકે છે.

Heart Attack:  હાર્ટ એટેક ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. હાર્ટ એટેક(heart attack)ના કિસ્સામાં, ડૉક્ટરો દર્દીને પ્રાથમિક સારવાર આપવા અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપે છે. જો જોવામાં આવે તો સીપીઆર (CPR) અને પ્રાથમિક સારવાર દ્વારા દર્દીને સ્થળ પર જ થોડી રાહત મળી શકે છે, પરંતુ તેને હોસ્પિટલ લઈ જવો જરૂરી બની જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે  (viral post on herat attack)જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેકની સ્થિતિમાં દર્દી જોરશોરથી ઉધરસ ખાઈને પોતાનો જીવ બચાવી શકે છે.

આ પ્રક્રિયાને કફ સીપીઆર (is cough cpr is authentic) નામ આપવામાં આવ્યું છે. પણ શું ખરેખર એવું છે? જો આ વાત સાચી હોય તો આ મામલે ડોક્ટર્સ શું કહે છે? ચાલો જાણીએ કે હાર્ટ એટેકને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા આ દાવાની સત્યતા શું છે.

શું જોરશોરથી ઉધરસ ખાવાથી તમારા જીવને હાર્ટ એટેકથી બચાવી શકાય છે?

બિલકુલ નહીં. આ ખોટો અને ભ્રામક દાવો છે. ડોકટરો કહે છે કે કફ(ઉધરસ) સીપીઆર જેવી કોઈ વસ્તુ નથી. હાર્ટ એટેક વખતે જોરશોરથી ઉધરસ ખાઈને દર્દીનો જીવ બચાવી શકાતો નથી. તેમજ ઝડપથી શ્વાસ લેવાથી કોઈ ફાયદો થઈ શકતો નથી. ડોક્ટરોનું કહેવું છે કે કફ સીપીઆર જેવી કોઈ મેડિકલ ટર્મ નથી જેના દ્વારા દર્દીનો જીવ બચાવી શકાય.

તમને જણાવી દઈએ કે, વાયરલ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે જો છાતીમાં દુખાવો હોય અથવા જડબામાં દુખાવો હોય તો તે હાર્ટ એટેક હોઈ શકે છે. આ સમય દરમિયાન, જો કોઈ મદદ માટે હાજર ન હોય, તો વ્યક્તિએ જોરશોરથી ઉધરસ ખાવી જોઈએ અને ઊંડા શ્વાસ લેવા જોઈએ. આમ કરવાથી ફેફસાંને ઓક્સિજન મળશે અને જીવન બચાવી શકાય છે.

હાર્ટ એટેક આવે તો શું કરવું જોઈએ?
તમને જણાવી દઈએ કે આ પહેલા સોશિયલ મીડિયા પર બીજી એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે હાર્ટ એટેકની સ્થિતિમાં આદુ ખાવાથી જીવ બચી શકે છે. ડૉક્ટરો સલાહ આપે છે કે આવા દાવાઓ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. હાર્ટ એટેક એ ગંભીર સ્થિતિ છે. આ સમય દરમિયાન, જે સાંભળવામાં આવે છે તેના પર વિશ્વાસ કરતા અને તેનું પાલન કરતા પહેલા, દર્દીને પ્રશિક્ષિત વ્યક્તિ દ્વારા સીપીઆર આપવો જોઈએ અને જો શક્ય હોય તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો...

રોટલી કે ભાત શું ખાવાથી વજન વધારે વધે છે? વજન ઘટાડવા દરમિયાન શું ખાવું વધુ સારું રહેશે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget