શોધખોળ કરો

Weight Loss Tips: ગરમીમાં વર્કઆઉટ કરતાં પહેલા એક્સ્પર્ટની આ સલાહ જાણી લો

Weight Loss Tips: ગરમીમાં ક્રશ ડાયટિંગ કે હાર્ડ વર્ક કરતા પહેલા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે નહિતો મુશ્કેલી વધી શકે છે.

Weight Loss Tips: જો આપ વજન (weight)  ઓછું કરવા ઇચ્છતા હો તો આપે એક બેલેસ્ડ ડાયટ ( balanced diet) ફૂડ લેવું જોઇએ. જેમાં ફેટ, * fat, પ્રોટીન, (protein,)  જરૂરી કાર્બ્સ હોવું જોઇએ.  ક્રેશ ડાયટિંગ  અને વધુ એકસરસાઇઝ કરવાથી નુકસાન થઇ શકે છે. તેનાથી આપના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. 

આજની જીવનશૈલીમાં મેદસ્વી થવું ખૂબ જ સરળ છે. જો કે વજન ઉતારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. ખાણીપીણીમાં ખૂબ ધ્યાન રાખવુ પડે છે. જોરદાર એક્સરસાઇઝ અને યોગ કરવો પડે છે. આટલું કર્યાં બાદ થોડું વજન ઉતરે છે. કેટલાક લોકો વજન ઉતારવા માટે ક્રશ ડાયટ કરે છે. જે અનહેલ્ધી અને ખતરનાક રીત છે. તો આજે જાણીએ કે વજનને ઉતારવાની યોગ્ય રીત કઇ છે. 

સપ્લીમેન્ટ લેવું
આજકાલ માર્કેટમાં એવા અનેક પ્રકારના સપ્લીમેન્ટ મળે છે. જેમાં ઝડપથી વજન ઘટાડવાનો દાવો થઇ રહ્યો છે. જો કે સપ્લીમેન્ટથી વજન ઘટાડવાના સાઇડઇફેક્ટ ભયંકર છે. જે વધુ સેફ નથી. આ સ્થિતિમાં કોઇ પણ પ્રકારના સપ્લીમેન્ટ્સ લેતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ. 
બોડી ડિટોક્સ 
આજકાલ બોડીને ડિટોક્સ કરીને પાતળા થવાનુ ચલન પણ છે. આવી પ્રોડક્ટરસ પણ સેફ નથી. જેમાં શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે. તેનું વધુ માત્રામાં સેવન કરવાથી ઇલેક્ટ્રોનાઇટનું પણ નુકસાન થાય છે. 

ક્રશ ડાયટિંગ
કેટલાક લોકો ઝડપથી વજન ઉતારવાના ચક્કરમાં ક્રશ ડાયટિંગ કરે છે. ખૂબ જ ઓછું ખાય છે. તેના કારણે શરીરની માંસપેશીઓમાં નુકસાન થાય છે. ઓછું ખાવાથી મેટાબોલિઝમ  પણ નબળું પડે છે. ઓછી કેલેરી લેવાથી વજન ઉતરે છે પરંતુ તેના ગંભીર સાઇડ ઇફેકેટ પણ જોવા મળે છે. 

  વધુ એક્સસરસાઇઝ
ઝડપથી વજન ઉતારવા માટે લોકો જોરદાર એક્સરસાઇઝ કરે છે. તેનાથી માંસપેશી ઇંજરીનો ખતરો વધે છે. વધુ એક્સરસાઇઝથી ડિહાઇડ્રેશન  અને ઇલેક્ટ્રોલાઇટની સમસ્યા થાય છે. ખાસ કરીને ગરમીમા હાર્ડએક્સરસાઇઝ કરી રહ્યાં છો તો આ સમયે સ્ટાર્ટ નકરો, પહેલાથી જ ચાલુ હોય તો ખુદને પુરેપુરા હાઇડ્રેઇટ રાખો અને સાવધાનીથી કરો.

સ્મોકિંગ
જો આપ વજન ઓછું કરવા ઇચ્છો છો તો આપે સ્મોકિંગની આદત પણ છોડવી પડશે. સ્મોકિંગ અને ડ્રિન્કિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી વજન ઓછું કરવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે. 

ઓછું ફેટ લેવું
વજન ઓછું કરવા માટે ફેટવાળી ચીજો સીમિત માત્રામાં લેવી જોઇએ. જો કે કેટલાક લોકો બિલકુલ ફેટ લેવાનું બંધ કરી દે છે. ફેટવાળી વસ્તુ ઓછી ખાવાથી ભૂખ વધુ લાગે છે અને આપનું વજન ઉતારવાનું સપનું અધરૂં રહી જાય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget