શોધખોળ કરો

New Covid-19 Treatment Guideline: કોરોના બાદ સતત ખાંસી આવતી હોય તો ચેતી જજો, હોઈ શકે છે આ ગંભીર બીમારી

New Covid-19 Treatment Guideline: કોવિડના હળવા દર્દીઓએ 5 દિવસથી વધુ સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ, ઉંચો તાવ અથવા તીવ્ર ઉધરસમાંથી પસાર થઈ રહ્યા હોય તેઓએ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

New Covid-19 Treatment Guideline: કોરોના વાયરસની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અંગે સુધારેલી ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. જે મુજબ ડોકટરોએ કોવિડ -19 દર્દીઓને સ્ટેરોઇડ્સ આપવાનું ટાળવું જોઈએ. આ સાથે દવાઓના વધુ પડતા સેવન અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. તાજેતરમાં, કોવિડ પર સરકારના ટાસ્ક ફોર્સના વડાએ સંક્રમણની બીજી લહેર દરમિયાન દવાઓના વધુ પડતા ઉપયોગ પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

સતત ત્રણ અઠવાડિયા સુધી ઉધરસ આવે તો કરાવજો આ ટેસ્ટ

સુધારેલી ગાઇડલાઇન મુજબ સ્ટીરોઈડ જેવી દવાઓ, જો વધુ પડતી અથવા લાંબા સમય સુધી ઉપયોગમાં લેવામાં આવે તો મ્યુકોર્માયકોસિસ અથવા 'બ્લેક ફંગસ' જેવા અન્ય ચેપનું જોખમ વધારે છે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે જો ઉધરસ બે કે ત્રણ અઠવાડિયાથી વધુ હોય તો દર્દીઓએ ટીબી અને અન્ય સમસ્યાઓ માટે ટેસ્ટ કરાવવો જોઈએ.

5 દિવસથી વધુ તાવ હોય તો શું કરવું ?

સુધારેલી ગાઇડલાઇન અનુસાર, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેને હળવા રોગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આવા દર્દીને હોમ આઇસોલેશન અને કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે. તેમજ કોવિડના હળવા દર્દીઓએ 5 દિવસથી વધુ સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ, ઉંચો તાવ અથવા તીવ્ર ઉધરસમાંથી પસાર થઈ રહ્યા હોય તેઓએ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,82,970  નવા કેસ નોંધાયા છે અને 441 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,88,157 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 44,889 કેસ વધારે નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 18,31,000 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 15.13 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 8961 થયા છે.

  • કુલ એક્ટિવ કેસઃ 18,31,000
  • કુલ ડિસ્ચાર્જઃ  3,55,83,039
  • કુલ મૃત્યુઆંકઃ  4,87,202
  • કુલ રસીકરણઃ  158,88,47,554

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક

રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન

ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ

Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ

શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી

Embed widget