શોધખોળ કરો

Heart Care Tips: માત્ર છાતીમાં દુખાવો જ નહિ આ લક્ષણ પણ હાર્ટ અટેકના આપે છે સંકેત

જે લોકોને પેઢાંમાં સોજાની સમસ્યા જોવા મળી તેમાં હાર્ટ ડિસીઝી સમસ્યા વધુ જોવા મળી. હાડકાં કોશિકાને એક્ટિવેટ કરે છે. જેના કારણે ધમનીઓમાં ઇન્ફ્લેમેશની સમસ્યા વધી જાય છે

Heart Care Tips:કેટલીક વખત હાર્ટ અટેક પહેલા મોંમાં કેટલાક ચોક્કસ લક્ષણો દેખાય છે. આ હાર્ટ અટેકના સંકેત પણ હોઇ શકે છે. તેને ઇગ્નોર કરવાથી જિંદગી પર જોખમ ઉભું થઇ શકે છે.  

હાર્ટ અટેક, જેનેટિક ડિસઓર્ડર, હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશરના કારણે થઇ શકે છે. હાર્ટ અટેકના કેટલાક લક્ષણો છે. જેને આપણે સામાન્ય રીતે અવોઇડ કરીએ છીએ, આ કારણે જ આપણે વોર્નિંગ સાઇનને નથી સમજી શકતા એક રિપોર્ટ મુજબ Periodontitis Diseaseથી પીડિત લોકોને હાર્ટ સંબંધિત સમસ્યાની શક્યતા વધુ રહે છે. મોંમાં થતી કેટલીક તકલીફ હાર્ટ અટેકના સંકેત આપે છે. પેઢામાં સોજો પણ હાર્ટ અટેકના સંકેત આપે છે, ડોક્ટરના મત મુજબ પેઠામાં સોજો આર્ચરિયલ ઇનફ્લેમેશન એટલે કે ધમનીઓમાં સોજોની વચ્ચેનું કનેકશન જોવા મળે છે. 

મોંમાં જો આ લક્ષણો દેખાય તો ઇગ્નોર ન કરો
Periodontitis Diseaseના લોકોને પહેલા હાંડકાથી જોડાયેલી સમસ્યા રહેતી હતી અને તેમાં હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું રહેતું હતું. જે લોકોને પેઢાંમાં સોજાની સમસ્યા જોવા મળી તેમાં હાર્ટ ડિસીઝી સમસ્યા વધુ જોવા મળી. હાડકાં કોશિકાને એક્ટિવેટ કરે છે. જેના કારણે ધમનીઓમાં ઇન્ફ્લેમેશની સમસ્યા વધી જાય છે. નિષ્ણાતની સલાહ છે કે. આ હાર્ટ સંબંઘિત સમસ્યાથી સાવધાન રહેવા માટે દાંત કે પેઢામાં થતી મુશ્કેલીને ઇગ્નોર ન કરવી જોઇએ. 

આજે નાની વયના લોકોમાં પણ હાર્ટ અટેકની સમસ્યા જોવા મળે છે. જેને રોકવા માટે હાર્ટ સંબંધિત બીમારી અને તેના સંકેત આપતા લક્ષણો જાણવા જરૂરી છે. જો સમય રહેતા આ મુદ્દે સતકર્તા દાખવવામાં આવે તો નાની વયે હાર્ટ અટેકના કારણે ખતમ થઇ જતી જિંદગીને બચાવી શકાય.                                                                    

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: બનાસકાંઠા બાદ અન્ય  અમદાવાદ, ગાંધીનગર જિલ્લાનું થશે શકે છે વિભાજન

IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ

Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: બનાસકાંઠા બાદ અન્ય  અમદાવાદ, ગાંધીનગર જિલ્લાનું થશે શકે છે વિભાજન
Breaking News: બનાસકાંઠા બાદ અન્ય અમદાવાદ, ગાંધીનગર જિલ્લાનું થશે શકે છે વિભાજન
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ

General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Embed widget