શોધખોળ કરો

Health: ગરમીમાં હિટ સ્ટ્રોર્ક જ નહિ આ સમસ્યા પણ થઇ શકે છે. જાણો લક્ષણો અને ઉપાય

હીટ સ્ટ્રોક અને હીટ એક્ઝોશન આમાંથી એક છે. આ એક ખૂબ જ ખતરનાક સ્થિતિ છે, જે સાચી માહિતી અને સમયસર સારવાર ન મળે તો ઘાતક પરિણામો તરફ દોરી શકે છે

     Health:કાળઝાળ ઉનાળો ચરમસીમાએ છે અને આવનારા દિવસોમાં આ મુસીબત વધુ વધવાની છે. હાલમાં જ દેશના અનેક ભાગોમાં પારો 45ને પાર કરી ગયો છે, જેના કારણે ગરમીથી થતી સમસ્યામાં વધારો થયો છે. ભારે ગરમીના કારણે ઘણી જગ્યાએ લોકોના મોત થયાના અહેવાલ છે. આવી સ્થિતિમાં, આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ઉનાળામાં અવારનવાર લોકો અનેક રોગોનો શિકાર બને છે.

હીટ સ્ટ્રોક અને હીટ એક્ઝોશન આમાંથી એક છે. આ એક ખૂબ જ ખતરનાક સ્થિતિ છે, જે સાચી માહિતી અને સમયસર સારવાર ન મળે તો ઘાતક પરિણામો તરફ દોરી શકે છે. જો કે, ઘણા લોકો હજુ પણ આ બે સમસ્યાઓ વચ્ચેનો તફાવત નથી જાણતા, જેના કારણે તેઓ તેને સમયસર ઓળખી શકતા નથી, જેના કારણે સારવારમાં વિલંબ થાય છે, સમજીએ હિટ સ્ટ્રોક અને હિટ એગ્જોસ્શન (Heat Exhaustion Symptoms)માં શું તફાવત

હીટ સ્ટ્રોક અને હીટ એગ્જોસ્શન  વચ્ચેનો તફાવત

તબીબોનું કહેવું છે કે, હીટ સ્ટ્રોક અને હિટ એગ્જોસ્શન બંને ગંભીર ગરમી સંબંધિત રોગો છે, પરંતુ તેની ગંભીરતા, લક્ષણો અને જરૂરી સારવાર અલગ અલગ છે.

હિટ એગ્જોસ્શન

હિટ એગ્જોસ્શનના લક્ષણો એ હળવા સ્વરૂપ છે, જેમાં  પરસેવો, નબળાઇ, ચક્કર, ઉબકાનો સમાવેશ થાય છે  જે ઘણીવાર ઉચ્ચ તાપમાનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી અથવા ગરમ સ્થિતિમાં શારીરિક શ્રમને કારણે થાય છે. જો સારવાર ન કરવામાં આવે તો, તે હીટ સ્ટ્રોકમાં ફેરવાઈ શકે છે, જે જીવન માટે જોખમી સ્થિતિ છે.

નિવારણના ઉપાય

હીટ સ્ટ્રોકથી બચવા માટે, પુષ્કળ પાણી પીને હાઇડ્રેટેડ રહો, હળવા ખુલતા કપડાં પહેરો, ગરમીના સમય હાર્ડ એક્ટિવિટી એટલે કે હાર્ડ એક્સરસાઇઝ ટાળો. સ્પાઇસી,  તળેલો ખારોક ખાવાનું ટાળો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget