શોધખોળ કરો

Heart Attack Myth :સતત શ્વાસમાં તકલીફ, હાર્ટ અટેકના છે સંકેત,જાણો શું છે હકીકત

હૃદય અથવા ફેફસાની સમસ્યા હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ બંને અંગોની સમયાંતરે તપાસ કરાવવી જોઈએ. ધૂમ્રપાન કરનારાઓએ તેનાથી દૂર રહેવું જોઈએ.

Heart Attack Myth : ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે સમગ્ર વિશ્વમાં હૃદયની બીમારીઓ વધી રહી છે. યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. ઓછી શારીરિક પ્રવૃત્તિઓ અને જંક ફૂડ-ધુમ્રપાનથી હાર્ટ એટેક આવી શકે છે. હાર્ટ એટેક આવતા પહેલા ઘણા પ્રકારના ચિહ્નો દેખાય છે. જો આને સમયસર ઓળખવામાં આવે તો તેમના જોખમને ટાળી શકાય છે.

 સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, હાર્ટ એટેકને લઈને ઓછી જાગૃતિના કારણે તેને લઈને ઘણી મૂંઝવણ છે. ઘણા લોકો પ્રશ્ન કરે છે કે શું શ્વાસની સતત તકલીફ એ હાર્ટ એટેકની નિશાની છે. આવો જાણીએ આ વિશે સત્ય...

Myth : શ્વાસ ચઢવો હાર્ટ અટેકના સંકેત છે?

Fact : તાજેતરના સંશોધન મુજબ, 76% હાર્ટ એટેકના દર્દીઓ શ્વાસ લેવામાં તકલીફ, અથવા થાક જેવા લક્ષણો અનુભવે છે. જેમનામાં હાર્ટ એટેકનું મુખ્ય લક્ષણ છાતીમાં દુખાવો છે તેના કરતાં તેમના જીવિત રહેવાની શક્યતાઓ વધુ હોય છે. ESC એક્યુટ કાર્ડિયોવેસ્ક્યુલર કેર 2022 માં પ્રકાશિત આ સંશોધન દર્શાવે છે કે, સ્ત્રીઓ, વૃદ્ધ લોકો, હાર્ટ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડની અને ફેફસાના રોગ જેવી સમસ્યાઓ ધરાવતા લોકોમાં હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો શ્વાસ લેવામાં તકલીફ અને ભારે થાક હતા.

Myth : શ્વાસ લેવામાં તકલીફ હાર્ટ અટેકના છે સંકેત

Fact: સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે શ્વાસ લેવામાં તકલીફ થવાના ઘણા કારણો હોઈ શકે છે. તેમાં મુખ્યત્વે હૃદય અને ફેફસાં હોય છે. બંને શરીરના ખૂબ જ મહત્વપૂર્ણ અંગો છે, તેથી આ સમસ્યાને અવગણવાથી બચવું જોઈએ. એક્સપર્ટ્સનું કહેવું છે કે, શ્વાસ લેવામાં તકલીફ થવાનું કારણ એ છે કે શરીરને જે ઓક્સિજન મળી રહ્યો છે તેના કરતાં વધુ ઓક્સિજનની જરૂર છે. વાસ્તવમાં, ઘણા લોકો ફેફસામાં ઓક્સિજનયુક્ત હવા વધારવા માટે ઝડપી શ્વાસ લે છે. ફેફસાંમાંથી ઓક્સિજન લોહી સુધી પહોંચે છે અને પછી હૃદય તેને પમ્પ કરીને આખા શરીરમાં પહોંચાડે છે.

Myth : શું હાર્ટ અટેક પહેલા શ્વાસ અચાનક ચઢે છે?

Fact : ડોકટરોના મતે શ્વાસ લેવામાં તકલીફ એ ધીમે ધીમે વધતી સમસ્યા છે. ઘણીવાર શારીરિક શ્રમ દરમિયાન પ્રથમ વખત જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ચાલતી વખતે અથવા સીડી ચડતી વખતે, શ્વાસની થોડી તકલીફ થાય છે. આના ઘણા કારણો હોઈ શકે છે. આમાં સ્થૂળતા, નબળી હેલ્થ, ક્રોનિક બ્રોન્કાઇટિસ, અસ્થમા અને એનિમિયાનો સમાવેશ થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget