શોધખોળ કરો

Heart Attack: જિમમાં બેભાન થયેલા રાજુ શ્રીવાસ્તવનું નિધન, જો ટ્રેડમિલ પર દોડતા દેખાય આ લક્ષણો, તો થઇ જજો સાવધાન

દોઢ મહિના પહેલા જિમમાં એક્સરસાઇઝ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવ અચાનક બેભાન થઇ ગયા હતા અને એમ્સમાં લાંબા સમયથી સારવાર હેઠળ હતા. આજે તેમનું નિધન થઇ ગયું છે. જો જિમમાં વર્કઆઉટ સમયે જો આપને પણ આવા સંકેત દેખાય તો ચેતી જજો

Heart Attack Symptoms: દોઢ મહિના પહેલા જિમમાં એક્સરસાઇઝ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવ અચાનક  બેભાન થઇ ગયા હતા અને એમ્સમાં લાંબા સમયથી સારવાર હેઠળ હતા. આજે તેમનું નિધન થઇ ગયું છે. જો જિમમાં વર્કઆઉટ સમયે જો આપને પણ આવા સંકેત દેખાય તો ચેતી જજો.

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને અચાનક હાર્ટ એટેક આવતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા  હતા. જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેને અટેક આવ્યો હતો. જે  બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે તેમનું નિધન થઇ ગયું. તમે પહેલા પણ આવા ઘણા કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે. તાજેતરમાં જ ગાયક કેકેનું કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે તે જ સમયે, અભિનેતા પુનીત રાજકુમારનું પણ કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું.

હકીકતમાં, જીમમાં ભારે વર્કઆઉટ કર્યા પછી, તેની તબિયત બગડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જિમ કરતા કેટલાક લક્ષણો દેખાય તો સાવધાન થઇ જવાની જરૂર છે. જો તમે આ બાબતને નજરઅંદાજ કરી રહ્યા છો તો સાવધાન રહેવાની જરૂર છે. અમે તમને આવા જ કેટલાક લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ જે તમને જિમ અથવા વર્કઆઉટ દરમિયાન અનુભવાય છે, તો તરત જ એલર્ટ થવાની જરૂર છે. આવો જાણીએ આ લક્ષણો  વિશે

ચેકઅપ કરાવતા રહો

જો આપ પણ ઇચ્છતા હો કે રાજુ શ્રીવાસ્તવ જેવી હાલત ન થાય તો  જિમ દરમિયાન ટ્રેડમિલ પર ચાલતી વખતે  થોડું એલર્ટ રહેવાની જરૂર છે.  થોડા પણ છાતીમાં દુખાવો કે ગભરામણ થાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. રે આ લક્ષણોને અવગણવાની જરૂર નથી. 40 વર્ષની ઉંમર પછી તમારે નિયમિત સમયાંતરે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. જિમ જતાં લોકોએ ખાસ કેટલીક ટિપ્સનું ધ્યાન રાખવું જરૂરી છે.

હાર્ટ રેટનું મોનિટરિંગ કરો

વર્કઆઉટ કરતી વખતે, આપના ધબકારા પર વોચ રાખો.  આ માટે તમે સ્માર્ટવોચનો પણ ઉપયોગ કરી શકો છો.  જો વર્કઆઉટ કરતી વખતે, તમે જોયું કે તમારા હૃદયના ધબકારા 120 ની સામે 180 પર પહોંચી ગયા છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. હૃદયના ધબકારા ધીમા પડી જાય તો તરત જ એલર્ટ થઈ જાઓ.

લક્ષણોને અવોઇડ કરો

  • ગળામાં કંઇ ફસાતું હોય તેવું મહેસૂસ થવું
  • ગભરાટ થવી
  • પરસેવો વધુ આવવો
  • ચક્કર આવવા
  • છાતીમાં દુખાવો થવો
  • આંખોમાં અંધારા આવી જવા

આ સિવાય આપને વારંવાર પાણી પીવું પડતું હોય તો તેને ઇગ્નોર  ન કરો. જો કોલેસ્ટ્રોલ વધુ હોય તો જિમ ન કરો. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લો અને ત્યારબાદ હેવી વર્ક આઉટ કરો.

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. abp અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
Embed widget