શોધખોળ કરો

Red Chilli: લાલ મરચું પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી થશે આ અદભૂત ફાયદા

લાલ મરચાનું નામ સાંભળતા જ લોકોને તેનાથી થતા નુકસાન યાદ આવી જાય છે. પરંતુ શું તમે લાલ મરચાના શરીર માટે ફાયદાઓ વિશે જાણો છો? જી હાં, લાલ મરચાં માત્ર શરીરને જ નુકસાન પહોંચાડતું નથી,

Red Chilli: લાલ મરચાનું નામ સાંભળતા જ લોકોને તેનાથી થતા નુકસાન યાદ આવી જાય છે. પરંતુ શું તમે લાલ મરચાના શરીર માટે ફાયદાઓ વિશે જાણો છો? જી હાં, લાલ મરચાં માત્ર શરીરને જ નુકસાન પહોંચાડતું નથી, પરંતુ જો તમે તેનું યોગ્ય રીતે સેવન કરો છો તો તેના ઘણા ફાયદા પણ થઈ શકે છે. આજે આ લેખમાં આપણે શરીર માટે લાલ મરચાંના ફાયદાઓ વિશે જાણીશું.

લાલ મરચાના ફાયદા

શ્વાસની તકલીફમાં રાહત મળશે

જો તમે કોઈપણ કારણસર શ્વાસની સમસ્યાથી પરેશાન છો, તો લાલ મરચું તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. લાલ મરચું શ્વસન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે.

પેટનો દુખાવો ઓછો કરો

ઘણીવાર મસાલેદાર ખોરાક ખાધા પછી ગેસ અને પેટમાં દુખાવો થવાની સમસ્યા રહે છે.આ સ્થિતિમાં લાલ મરચું તમારા માટે દવાનું કામ કરી શકે છે. તેનું સેવન કરવા માટે 100 ગ્રામ ગોળમાં 1 ગ્રામ લાલ મરચાંનો પાવડર મિક્સ કરો. હવે તેમાંથી 1-2 ગ્રામની ગોળી બનાવો. તેનું નિયમિત સેવન કરવાથી પેટના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

ખાવાની ઇચ્છામાં વધારો

ભૂખ લગાડવા માટે અને ખાવાની ઈચ્છા વધારવા માટે લાલ મરચું ઉત્તમ છે. . તેનું સેવન કરવા માટે લાલ મરચુંને આપ પતાસા સાથે ખાઓ.

કોલેરાથી રાહત

લાલ મરચું કોલેરાની સમસ્યામાં રાહત અપાવી શકે છે. તેનું સેવન કરવા માટે લાલ મરચાના બીજને અલગથી રાખો. હવે તેને ને બારીક પીસી લો અને તેને કપડાથી ગાળી લો. હવે તેમાં થોડું કપૂર અને હિંગ ઉમેરો, આ મિશ્રણ નિયમિતપણે ખાઓ. તે કોલેરા મટાડે  છે.

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. abp અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો

PIB Fact Check: શું સરકાર 'મહિલા સ્વરોજગાર યોજના' હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે? જાણો સત્ય

KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....

આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...

Exam: 42 વર્ષની માં અને 24 વર્ષના દીકરાએ એકસાથે પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દીકરો બોલ્યો- વિચાર્યુ ન હતુ...........

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો

વિડિઓઝ

Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી
IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Embed widget