શોધખોળ કરો

Yoga For Female: શિલ્પાની સુંદરતા અને હેલ્થનું રાજ છે આ યોગાસન, આ આસન સ્વાસ્થ્ય સાથે સુંદરતા વધારશે

Yoga For Female:મહિલાઓની વધતી જતી ઉંમરની સાથે તેમના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. જેના માટે તેઓએ પોતાની જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો જોઈએ.

Yoga Asanas for Women: એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની ઉંમર 49 વર્ષની છે પરંતુ તે હાલ 30ની દેખાઇ છે. તેમની સ્કિન યંગ હોવાની સાથે તે ખુદ પણ હેલ્થી છે. શિલ્પા શેટ્ટીની સુંદરતા અને હેલ્થનું રાજ યોગાસન છે. તો જાણીએ એવા ક્યાં આસન છે. જેને કરવાથી સ્વાસ્થ્યની સુંદરતા વધે છે. 

 અમે તમને એવા જ કેટલાક યોગાસનો વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી મહિલાઓ તેમની વધતી ઉંમરમાં પણ પોતાને સંપૂર્ણ રીતે ફિટ રાખી શકે છે.

આજે અમે તમને એવા જ કેટલાક યોગાસનો વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી મહિલાઓ તેમની વધતી ઉંમરમાં પણ પોતાને સંપૂર્ણ રીતે ફિટ રાખી શકે છે.

મહિલાઓની વધતી જતી ઉંમરની સાથે તેમના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. જેના માટે તેઓએ પોતાની જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો જોઈએ. પછી ભલે તે ખોરાક સાથે જોડાયેલી બાબત હોય કે રોજિંદી વ્યાયામ. આજે અમે તમને એવા જ કેટલાક યોગાસનો વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી મહિલાઓ તેમની વધતી ઉંમરમાં પણ પોતાને સંપૂર્ણ રીતે ફિટ રાખી શકે છે. આવો જાણીએ મહિલાઓ માટેના આ યોગ આસનો વિશે, જેનો ઉપયોગ કરીને તે પોતાની વધતી ઉંમરમાં દરેક બીમારીને પોતાનાથી દૂર રાખીને પોતાને ફિટ રાખી શકે છે.

ભુજંગાસન

આ આસન વધતી ઉંમરની મહિલાઓ માટે શ્રેષ્ઠ આસનોમાંનું એક છે. તે તમને તમારા શરીરના ઉપરના ભાગમાં ખેંચાણનો અનુભવ કરાવે છે પરંતુ તે ચહેરા પર ચમક પણ લાવે છે.

ધનુરાસન

આ આસન કરવાથી સ્થૂળતા તો ઓછી થાય જ છે સાથે સાથે તમારા બોડીનો શેપ યોગ્ય રહે છે. તે તમારા આખા શરીરને સારી રીતે સ્ટ્રેચ કરવાનું કામ કરે છે.

બટરફ્લાય પોઝ

આ આસન કરવાથી પીરિયડ્સ નિયમિત રહે છે, સાથે જ તે તમારી જાંઘ અને પગની માંસપેશીઓને મજબૂત કરવાનું કામ કરે છે.

ચક્કી ચાલનાસન

આ આસન કરવાથી ગર્ભાશય, અંડાશય, કિડની સહિત શરીરના ઘણા ભાગો મજબૂત બને છે.

બાલાસણા

આ આસન કરવાથી આખું શરીર સ્ટ્રેચ થાય છે, જેના કારણે વ્યક્તિના દુખાવામાં રાહત અનુભવાય છે, સાથે જ તે કોઈપણ પ્રકારના તણાવને દૂર કરવામાં મદદ કરે છે.

ઉત્કટાસન

આ કસરત કમર, હિપ્સ અને જાંઘ માટે શ્રેષ્ઠ છે. આ પગને મજબૂત બનાવવાની સાથે તેમને આકારમાં લાવવામાં મદદ કરે છે.

સેતુ બંધાસન

આ આસન શરીરના નીચેના ભાગને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે તમારી પીઠ અને હિપ્સના દુખાવામાં પણ રાહત આપે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Embed widget