શોધખોળ કરો

COVID-19 Booster Dose: કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ પહેલા અને પછી આ વાતોનું રાખો ખાસ ધ્યાન

સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીના ત્રીજા ડોઝને મંજૂરી આપી છે. જે બાદ મોટી સંખ્યામાં લોકો કોરોના રસીના બૂસ્ટર ડોઝ મેળવી રહ્યા છે, જો કે રસી લીધા પહેલા અને બાદ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

COVID-19 Booster Dose: કોરોના વાયરસનો ખતરો હજુ ટળ્યો નથી. કોરોનાના કેસ ભલે ઓછા હોય પરંતુ હવે ફરી એકવાર કોરોના વાયરસ XE ના નવા પ્રકારે લોકોના મનમાં ગભરાટ પેદા કર્યો છે. કોરોનાની ત્રીજી લહેર બાદ હવે  લોકોનું જીવન પાટા પર આવી ગયું છે,  જો કે ફરી નવા વેરિયન્ટે ચિંતા જગાડી છે.  સ્થિતિમાં સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન જરૂરી છે તેમજ  કોરોનાની રસી અને બૂસ્ટર ડોઝ પણ જરૂરી છે.   . રસીના ત્રીજા ડોઝ સાથે, તમે કોરોનાના નવા પ્રકાર સામે લડવામાં સક્ષમ બની જાવ છો. આવી સ્થિતિમાં, જો તમે કોરોના રસીનો ત્રીજો ડોઝ લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે બૂસ્ટર ડોઝ પહેલાં અને પછી તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?

કોરોનાનો બૂસ્ટર ડોઝ લેતા પહેલા શું કરવું

  • જો તમે કોરોનાનો ત્રીજો ડોઝ લેવાનું વિચારી રહ્યા છો તો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.
  • જાહેર સ્થળોએ માસ્ક પહેરો, સામાજિક અંતરનું પાલન કરો, બહારથી આવે ત્યારે સાબુથી હાથ ધોવા.
  • રસી લેતા પહેલા પૂરતો આરામ અને ઊંઘ લો. ઊંઘનો અભાવ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને રસીની આડઅસરોમાં વધારો કરી શકે છે.
  • કોરોના રસી પહેલા શરીરને સારી રીતે હાઇડ્રેટેડ રાખો. આનાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો અને રસીની આડ અસર પણ ઓછી થશે.
  • ત્રીજો ડોઝ લેતા પહેલા સારો અને પૌષ્ટિક આહાર લો. રોગપ્રતિકારક શક્તિ વધારતા ફળો અને શાકભાજી ખાઓ.

કોરોનાનો બૂસ્ટર ડોઝ લીધા પછી શું ન કરવું

  • કોરોના રસીનો ત્રીજો ડોઝ લીધા પછી, સંક્રમણ  પ્રત્યે બેદરકાર ન રહો અને તેનાથી બચવા માટે તમામ જરૂરી પગલાં લો.
  • રસી પછી ધૂમ્રપાન અને તમાકુનું સેવન ટાળો. રસી પછી માદક પદાર્થો લેવાનું પણ  ટાળો.
  • રસી પછી, સખત મહેનત અથવા થકવી નાખતું કામ ઓછું કરો. રસી પછી 2 દિવસ સુધી વધુ શારીરિક પ્રવૃત્તિ કરશો નહીં.
  • જો બૂસ્ટર ડોઝ પછી કોરોના સંક્રમણના લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

Embed widget