શોધખોળ કરો

આ લોકોએ ન કરવું જોઇએ સાબુદાણાનું સેવન, થઇ શકે છે અનેક પરેશાની

સાબુદાણા એક સફેદ રંગના બી જેવા દેખાય છે. સાબુદાણાનું સેવન મોટાભાગે વ્રતમાં કરવામાં આવે છે. ઉપવાસમાં સાબુદાણાનું સેવન કરાય છે. સાબુદાણાના સેવનથી મિનરલ મળે છે. જો કે તેમાં કાર્બ્સ વધુ માત્રામાં હોવાથી નુકસાનકારક છે.

સાબુદાણા એક સફેદ રંગના બી જેવા દેખાય છે. સાબુદાણાનું સેવન મોટાભાગે વ્રતમાં કરવામાં આવે છે. ઉપવાસમાં સાબુદાણાનું સેવન કરાય છે. સાબુદાણાના સેવનથી મિનરલ  મળે છે. જો કે તેમાં કાર્બ્સ વધુ માત્રામાં હોવાથી નુકસાનકારક છે. જાણીએ કેવા લોકોએ સાબુદાણા ન ખાવા જોઇએ.

વેઇટ વધારે છે

જો આપ વેઇટ લોસના મિશન પર હો તો આપે સાબુદાણાનું સેવન કરવું જોઇએ। તેના સેવનથી સ્ટાર્ચના રૂપે કેલેરી વધે છે. જે લોકો કાર્બ્સની માત્રા ઓછી કરવા માંગે છે. જેને સાબુદાણાનું સેવન ટાળવું જોઇએ।

ડાયાબિટિશના દર્દી માટે  સાબુદાણા નુકસાનકારક

ડાયાબિટિશના દર્દી માટે  સાબુદાણા નુકસાનકારક સાબુદાણા નુકસાનકારક છે.શુગરના દર્દઓએ તેનું સેવન ટાળવું જોઇએ. જો કે સાબુદાણામાં વધુ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ નથી હોતો પરંતુ જો તેનું સેવન રોજ કરશો તો તે આપના બ્લડ શુગર લેવલને વધારી શકે છે.

જો આપને લો બીપીની સમસ્યા હોય તો પણ આપે સાબુદાણાનું સેવન ન કરવું જોઇએ.

હાર્ટના દર્દીઓ માટે સાબુદાણા નુકસાનકારક

જો આપ હાર્ટના પેશન્ટ છો તો સાબુદાણાનું સેવન ન કરવું જોઇએ. સાબુદાણાનું સેવન કરવાથીરકતચાપની સમસ્યા થાય છે. સાબુદાણામાં અનેક પોષક તત્વો છે પરંતુ તેમાં પ્રોટીન નથી હોતું તેથી રોજ તેનું સેવન નુકસાનકારક છે. તેથી હાર્ટના પેશન્ટે શક્ય તેટલું તેનું સેવન અવોઇડ કરવું જોઇએ.

આ પણ વાંચો

ગુજરાતમાં લગ્ન કરનારાં માટે આનંદના સમાચાર, જાણો રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત ?

કોરોના વાયરસના કેસ ઘટતા રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો  

India Corona Cases Today: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય તરફ, આજે નોંધાયા માત્ર આટલા કેસ

Russia Ukraine War: યુક્રેનના અનેક શહેરો પર બોંબમારો, રશિયન સેનાએ કિવની કરી ઘેરબંધી, આ રહ્યો પુરાવો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા

ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર

Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ

ABP Premium

વિડિઓઝ

Mahashivratri Ravedi : જૂનાગઢ ભવનાથમાં રંગેચંગે રવેડીનો થયો પ્રારંભ, સાધુ-સંતોએ અવનવાં કરતબો કર્યાંHun To Bolish : હું તો બોલીશ : આ દાદાને સલામHun To Bolish : હું તો બોલીશ : બદમાશ બાબુBanaskantha News: વડગામમાં છાપી ગામે 40 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં, લોકોમાં ભયનો માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Mars Mission: મંગળ પર શહેર વસાવવાનું એલોન મસ્કનું સપનુ થશે સાકાર! ગ્રહ પર પાણીને લઈને સામે આવ્યા મોટા સમાચાર

Jio, Airtel અને Vi માં કોનો ફ્રી JioHotstar પ્લાન છે બેસ્ટ, અહીં જાણો તમામ બેનિફિટ્સ

નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો

FBI, RAW કે Mossad, જાણો કઈ એજન્સીના ચીફ હોય છે સૌથી શક્તિશાળી

Embed widget