શોધખોળ કરો

ભૂખ્યા પેટે રોજ મધ ખાવાથી સ્વાસ્થ્યમાં થાય છે આ શાનદાર ફાયદાઓ, જાણીને તમે પણ ચોંકી જશો

પ્રતિકાત્મક તસવીર

1/7
સવારે ખાલી પેટ મઘ ખાવામાં આવે તો શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે.ઝડપથી વજન ઘટાડવા માટે તમે ઘરેલું ઉપચાર પણ અપનાવી શકો છો. તમારા ભોજનમાં મધનો સમાવેશ કરો, તે વજન ઘટાડવામાં મદદ કરશે. મધથી તમારું વજન ઘટશે અને તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થશે.

2/7
લોકો પેટની ચરબી ઘટાડવા માટે છાશ પીવે છે. જો તમે તેમાં મધ ઉમેરીને પીવો છો, તો તમારું મેટાબોલિઝમ સુધરે છે. તમે એક ગ્લાસ છાશમાં 2 ચમચી મધ નાખી શકો છો. આનાથી પેટની ચરબી ઓછી થશે અને તમે ઝડપથી પાતળા થઈ જશો.

3/7
તમારે પાતળા થવું હોય તો દૂધમાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે ઉકાળેલા દૂધમાં માત્ર મધ ઉમેરો. તમે દૂધમાં એકથી બે ચમચી મધ મિક્સ કરીને પી શકો છો. આનાથી દૂધ પણ મધુર બનશે અને મધ તમારા પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરશે.

4/7
સવારે લસણની 2-3 કળી ખાવાની ઈચ્છા હોય તો સૌપ્રથમ તેની પેસ્ટ બનાવી લો અને હવે તેમાં 2 ચમચી મધ મિક્સ કરીને હૂંફાળા પાણી સાથે પીવો. તેનાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે અને વજન પણ  ઘટશે.

5/7
સવારે ખાલી પેટ મધ અને લીંબુ સાથે ગરમ પાણી પીવાથી ઝડપી અસર જોવા મળે છે. વર્કઆઉટ સાથે, તેની અસર ટૂંક સમયમાં દેખાશે. ઘણા લોકો ફક્ત મધ અને ગરમ પાણી પીવે છે. જેના કારણે ચરબી ઝડપથી ઓછી થાય છે.

6/7
મધ સ્વાસ્થ્ય માટે ખૂબ  જ ફાયદાકારક છે. સવારે ખાલી પેટ મઘ ખાવામાં આવે તો શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે.

7/7
મધના સેવનથી અનેક બીમારીઓ તમારાથી દૂર રહે છે. તમામ લોકોએ વહેલી સવારે દરરોજ મધનું સેવન કરવું જોઈએ.

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે PM મોદીએ કરી મુલાકાત, હરમનપ્રીત કૌરે આપી ખાસ ગિફ્ટ, જુઓ તસવીરો 

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

Tata Motors ની મોટી જાહેરાત, વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને ગિફ્ટમાં આપશે Tata Sierra
Tata Motors ની મોટી જાહેરાત, વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને ગિફ્ટમાં આપશે Tata Sierra
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Farmers: મગફળીની ખરીદી- સહાય મુદ્દે સરકારની મોટી જાહેરાત
Gujarat Farmers Debt Relief Demand: ખેડૂતોનું દેવું માફ કરો, ભાજપમાં જ ઉઠી માંગ
BIG News: ટેકાના ભાવે ખરીદીને લઈ સૌથી મોટા સમાચાર, આ તારીખથી  શરૂ થશે ખરીદી
Canada Mass Visa Cancellation: ભારતીયોની હકાલપટ્ટીના માર્ગે કેનેડા, કામ ચલાઉ વિઝા રદ કરવા સંસદમાં બિલ રજૂ કરાયું બિલ
Ahmedabad News: અમદાવાદના નવા નરોડામાં સ્વામિનારાયણ પાર્કની 200 દુકાનોને AMCની નોટીસ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે PM મોદીએ કરી મુલાકાત, હરમનપ્રીત કૌરે આપી ખાસ ગિફ્ટ, જુઓ તસવીરો 
વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે PM મોદીએ કરી મુલાકાત, હરમનપ્રીત કૌરે આપી ખાસ ગિફ્ટ, જુઓ તસવીરો 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Tata Motors ની મોટી જાહેરાત, વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને ગિફ્ટમાં આપશે Tata Sierra
Tata Motors ની મોટી જાહેરાત, વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને ગિફ્ટમાં આપશે Tata Sierra
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત, ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી  

India Test Squad: દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમની જાહેર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી

જો આ કામ નહીં કરો તો 1 જાન્યુઆરીથી કામ નહીં કરે તમારુ PAN! ઈનકમ ટેક્સ વિભાગે કરી મોટી જાહેરાત 

Gujarat Rain: આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Embed widget