શોધખોળ કરો

Health Benefits: આ કંદમૂળની જ્યુસ સ્વાસ્થ્ય માટે જ નહિ સ્કિન માટે પણ લાજવાબ, જાણો 7 ફાયદા

Health Benefits: કંદમૂળ સ્વાસ્થ્યવર્ધી અને સૌદર્યવર્ધી ગણોનો ભંડાર છે.બીટ અને શક્કરિયાની જેમ બટાટાનું રસ ન માત્ર સ્કિન માટે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અતિ ગુણકારી છે.

Health Benefits:  અન્ય ફળો અને શાકભાજીની જેમ બટેટાનો રસ પીવાના પણ ઘણા પ્રભાવશાળી ફાયદા છે. એટલું જ નહીં, તેને ત્વચા પર લગાવવાથી તમને ઘણા ફાયદા પણ જોવા મળશે.

બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. કારણ કે મોટાભાગની શાકભાજીમાં તેનો ખાસ સમાવેશ થાય છે. ઘણા લોકો બટાકામાં રહેલા પોષક તત્વો વિશે સારી રીતે જાણતા નથી. બટાટા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે તેની તેમને જાણ નથી. બટાકામાં ઘણા સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. જો કે, તેમને   તળીને ખાવાથી એટલા ફાયદા નહીં મળે જેટલા  જ્યુસ પીવાથી અને લગાવવાથી  મળે છે.

બટાકાનો રસ પીવાથી અને લગાડવાથી ફાયદો થાય છે

1.પિગમેન્ટેશન : કેટલાક અભ્યાસો અનુસાર, કાચા બટાકાનો રસ ચહેરા પર લગાવવાથી ડાર્ક સ્પોટ્સ, આંખોની નીચે ડાર્ક સર્કલ અને હાયપરપીગ્મેન્ટેશન હળવા કરવામાં મદદ મળે છે. તમારે ફક્ત કાચા બટાકાના રસમાં થોડું કોટન પેડ પલાળીને આંખોની નીચે લગાવવાનું છે. તમે ઈચ્છો તો તેની છાલ પણ ઘસી શકો છો. આ ત્વચાને ચમકદાર અને ટાઈટ કરવામાં મદદ કરશે. .

2.ખરજવું અને સૉરાયિસસને ઘટાડે છે: કાચા બટાકાના રસને અસરગ્રસ્ત વિસ્તારોમાં 10-15 દિવસ સુધી લગાવવાથી બાળકો અને પુખ્ત વયના લોકો આ સમસ્યામાંથી રાહત મેળવી શકે છે.

3.સંધિવાના દુખાવામાં રાહત: સાંધાના દુખાવાનું સામાન્ય કારણ ઉચ્ચ યુરિક એસિડનું સ્તર છે. નિષ્ણાતોના મતે, તાજા બટાકાના રસનું સેવન એસિડ સ્તર ઘટાડવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તે કિડનીને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

4.પીડા અને સોજોથી રાહત: બટાકાના રસમાં સાંધા પર સોજો વિરોધી અસર હોવાનું સાબિત થયું છે, જે સંધિવાના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.

5.આયર્ન અને વિટામિન સીનો સારો સ્ત્રોત: તે વિટામિન સી અને આયર્નનો સારો સ્ત્રોત છે. એક મધ્યમ બટેટામાં વિટામિન સીના 50 ટકાથી વધુ RDA હોય છે. તેમાં મેટાબોલિઝમ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.

6.વાળના અકાળે સફેદ થવાઃ બટાકાના રસનો નિયમિત ઉપયોગ ડેન્ડ્રફ અને વાળના અકાળે સફેદ થવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

7.એસિડિટી અને એસિડ રિફ્લક્સ ઘટાડે છે: બટાકાનો રસ વધુ આલ્કલાઇન છે, જે પેટમાં વધારાના એસિડને બેઅસર કરવા માટે કાર્ય કરી શકે છે.

આ પણ વાંચો

અમૃતથી કમ નથી સૂંઠનું પાણી

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ

Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત

IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

ABP Premium

વિડિઓઝ

GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત

Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે  વિટામીન B12ની ઉણપ

Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ

હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા

Embed widget