શોધખોળ કરો

થાઇરોઇડને નિયંત્રિત કરવા માટે 3 જ્યુસનું કરો સેવન, થશે અદભૂત ફાયદો

થાઈરોઈડમાં વજન વધે કે ઘટે. તમે તેને દવાઓ દ્વારા નિયંત્રિત કરી શકો છો. આ સિવાય તમારા આહારમાં ખોરાક અને કેટલાક રસનો સમાવેશ કરીને તેને નિયંત્રિત કરી શકાય છે.

આજકાલ દરેકના ઘરમાં એક યા બીજી બીમારી ચોક્કસપણે જોવા મળશે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય સંબંધિત રોગો, થાઈરોઈડ એવા રોગો છે, જે લોકોને વધુ પરેશાન કરી રહ્યા છે. થાઈરોઈડ એક એવી ગંભીર સમસ્યા છે, જેના કારણે વજન કાં તો ખૂબ જ ઝડપથી વધે છે અથવા તો ખૂબ જ ઝડપથી ઘટે છે. વજન વધવાનું સૌથી મોટું કારણ એ છે કે, ભૂખ ખૂબ લાગે છે. થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે દવાઓને બદલે જો તમે કેટલાક હેલ્ધી જ્યુસનું સેવન કરશો તો તમારું થાઈરોઈડ કંટ્રોલમાં રહેશે. ચાલો જાણીએ ક્યા એવા જ્યુસ છે. જે થાઈરોઈડના દર્દીઓએ પીવું જોઈએ.

દૂધીનું જ્યુસ
દૂધનું જ્યુસ  થાઈરોઈડ માટે ફાયદાકારક સાબિત થાય છે. સવારે ખાલી પેટે દુધીનું જ્યુસ  પીવાથી થાઈરોઈડ ઓછું થવા લાગે છે.  સાથે એનર્જી વધે છે. જેના કારણે શરીરમાં એનર્જી રહે છે. દુધીના જ્યુસનું સેવન અવશ્ય કરવું જોઈએ.

જળકુંભી
થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે જળકુંભીનું જ્યૂસ સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. તેને બનાવવા માટે, બે કપ જળકુંભી પાંદડા અને 2 સફરજનને સારી રીતે ધોઈ લો અને તેને કાપી લો. આ બંને વસ્તુઓને મિક્સરમાં સારી રીતે પીસી લો, તેમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને તેનું સેવન કરો. આ મિશ્રણથી થાઈરોઈડ ઘટવા લાગશે અને વજન પણ ઘટશે. આવી સ્થિતિમાં આ જ્યુસનું સેવન ચોક્કસ કરવું જોઈએ.

બીટરૂટ અને ગાજરનો રસ
 બીટરૂટ અને ગાજરનો રસ થાઈરોઈડ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ જ્યુસ બનાવવા માટે એક ગાજર, એક બીટ, એક દાડમ અને એક સફરજન લો. આ બધી વસ્તુઓને નાના-નાના ટુકડામાં કાપીને પીસી લો. તેનું જયુસ બનાવીને તેનું સેવન કરો, આ જ્યુસથી આયર્નની ઉણપ પૂરી થાય છે. આ જ્યુસ પીવાથી થાઈરોઈડ કંટ્રોલમાં રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

Embed widget