શોધખોળ કરો

Swollen Eyes Solution: સોજી ગયેલી આંખથી મળશે છૂટકારો, બસ અજમાવી જુઓ આ કારગર ટિપ્સ

Swollen Eyes Solution: આંખોમાં સોજાના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. આ સમસ્યા કેટલાક લોકો માટે માથાનો દુખાવો બની જાય છે કારણ કે તે લૂકને પણ બગાડે છે.

Swollen Eyes Solution:આંખોમાં સોજો આવવો એ એક સામાન્ય સમસ્યા છે. જેના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. આંખોમાં સોજો આવવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે થાક, ઉંઘ ન આવવી, એલર્જી કે વધુ પડતું મીઠું ખાવું. આ બધા કારણોને લીધે તમારી આંખો થાકેલી અને સૂજી ગયેલી દેખાય છે.

ઘરગથ્થુ ઉપચાર

આંખોમાં સોજાને કારણે મોટાભાગના લોકો નર્વસ થઈ જાય છે, પરંતુ હવે તમારે ગભરાવાની જરૂર નથી. તમે આ સોજી ગયેલી આંખોથી છુટકારો મેળવી શકો છો. આ માટે  કેટલાક ઘરેલું ઉપાય કરવા પડશે. જણાવીશું. ચાલો જાણીએ ક્યાં ઘરેલુ સરળ ઉપાયથી આંખના સોજાને દૂર કરી શકાય છે.

કાકડીના ઠંડા ટુકડાનો ઉપયોગ કરો

આંખોનો સોજો ઓછો કરવા માટે એક સ્વચ્છ કાકડીના  ઠંડા ટૂકડાને આંખ પર લગાવો,  10-15 મિનિટ માટે તમારી આંખો પર કાકડીનો ટૂકડો રાખો. આમ કરવાથી આંખોમાં ઠંડક આવશે અને સોજો ઓછો કરવામાં મદદ મળશે. આપ ઠંડા પાણી

ટી બેગ અને ઠંડા બટાકાના ટુકડાનો ઉપયોગ કરો

તમે વપરાયેલી ટી બેગને રેફ્રિજરેટરમાં રાખીને ઠંડી કરી શકો છો અને પછી તેને તમારી આંખો પર મૂકી શકો છો. આમ કરવાથી ચામાં રહેલું ટેનીન સોજો ઓછો કરવામાં મદદ કરશે. તમે તમારી આંખો પર બટાકાના ઠંડા ટુકડા પણ મૂકી શકો છો. તેમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ સોજાને ઓછો કરવામાં મદદ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

એલોવેરા જેલનો ઉપયોગ

એલોવેરા જેલ આંખોનો સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય તમારે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ અને દિવસભર પૂરતું પાણી પીવું જોઈએ. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે.

મીઠાનું સેવન ઓછું કરો

જો તમારી આંખોમાં દરરોજ સોજો આવે છે, તો તમારે મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. ઘણી વખત એલર્જીના કારણે લોકોની આંખોમાં સોજો પણ આવી જાય છે. જો તમારી આંખોમાં દરરોજ સોજો આવે છે, તો તમારે સારા ડૉક્ટરની મદદ લેવી જ જોઇએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું હશે કલેક્શન 
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું હશે કલેક્શન 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
તમાકુ પર 35 ટકા GSTનું સૂચન, Google પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે Tobacco GST 
તમાકુ પર 35 ટકા GSTનું સૂચન, Google પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે Tobacco GST 
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Embed widget