શોધખોળ કરો

Bloating: પેટ ફુલવાની સમસ્યાથી પરેશાન છો? તરત કરો આ ઉપાય મળશે રાહત

સોડિયમના વધુ પડતા સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે. સોડિયમ યુક્ત ખોરાકના વધુ પડતા સેવનથી પેટ અને શરીરના અન્ય ભાગોમાં સોજો આવી શકે છે. સોડિયમની વધુ માત્રા હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

Bloating:પેટ ફૂલવાની સમસ્યા એકદમ સામાન્ય છે. આ સમસ્યામાં  પેટ સખત થઈ જાય છે અને દુખે છે. આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે. પેટ ફૂલવાની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો. ક્યારેક પેટ ફૂલવાની સમસ્યા થવી સામાન્ય છે, પરંતુ જો આ સમસ્યા વારંવાર થતી હોય તો સાવચેતી રાખવી જોઈએ. ડૉક્ટરની સલાહ લઈને તરત જ આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. નહીં તો અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પેટ ફૂલવાનું કારણ શું છે અને તેનાથી રાહત મેળવવા શું કરવું જોઈએ…

પેટ ફુલવાનું કારણ શું છે?

પેટ ફૂલવાની સમસ્યા એકદમ સામાન્ય છે. જેના કારણે પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ થાય છે. તળેલા ખોરાકના સેવન, પાચનની સમસ્યા અને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે આ સમસ્યા થાય છે. વધુ પડતો સ્ટ્રેસ લેવો પણ આ સમસ્યાનું કારણ બની શકે છે.

પેટ ફૂલવાની સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય

 વોકિંગ અને યોગ

સારું સ્વાસ્થ્ય જાળવવા માટે, તમારી જાતને શારીરિક રીતે સક્રિય રાખો. તે પેટ ફૂલવાની સમસ્યાથી રાહત આપે છે અને પાચનક્રિયાને પણ સ્વસ્થ રાખે છે. ચાલવા અને યોગ જેવી પ્રવૃત્તિઓ પેટમાંથી વધારાનો ગેસ બહાર કાઢીને રાહત આપે છે. જો કોઈને કબજિયાત હોય કે પેટમાં સોજો હોય તો ચાલવાથી આરામ મળે છે.

ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધારવું

ફાઈબર યોગ્ય પાચન જાળવવાનું કામ કરે છે. તે કબજિયાત અને સોજામાં પણ મદદરૂપ છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી ગેસની સમસ્યા થઇ શકે છે.  તેથી, તમારા આહારમાં ફાઇબરને સંતુલિત રાખો. આહારમાં કેટલાક ફળો અને શાકભાજીનો સમાવેશ કરીને, શરીર માટે જરૂરી ફાઇબર પૂરા પાડી શકાય છે.

ઓછું સોડિયમ લેવું

સોડિયમના વધુ પડતા સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે. સોડિયમ યુક્ત ખોરાકના વધુ પડતા સેવનથી પેટ અને શરીરના અન્ય ભાગોમાં સોજો આવી શકે છે. સોડિયમની વધુ માત્રા હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

આ પણ વાંચો

Asian Games 2023: પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ, ભારતને આજે ચોથો અને કુલ 73મો મેડલ મળ્યો

Bhavnagar: રાજસ્થાન બસ દુર્ઘટનામાં વધુ એક ભાવનગરના મહિલા યાત્રિકનું મોત, કુલ મૃત્યુઆંક 16 થયો

Crime: શિક્ષકની શરમજનક હરકત, આત્મહત્યાની ધમકી આપી વિદ્યાર્થિનીને શારીરિક અડપલાં કર્યા, ને પછી...

અમદાવાદમાં અહીંથી ઘી ખરીદતા હોય તો ચેતી જજો, અંબાજી પ્રસાદમાં ભેળસેળવાળુ ઘી વેચવાનો છે આરોપ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Embed widget