શોધખોળ કરો

Vitamin : બાળકો માટે ક્યા વિટામીન છે સૌથી વધુ જરૂરી, આ જરૂરિયાતને કેવી રીતે કરશો પુરી

Vitamin Deficiency : આ વિટામિનની સૌથી વધુ ઉણપ બાળકોમાં જોવા મળે છે

Vitamin Deficiency : કેટલાક વિટામિન્સ ખાસ કરીને 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકો માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ ઉંમરે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. આ બાળકો માટે ખાસ કરીને વિટામિન ડી, વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ અને વિટામિન સી જેવા વિટામિન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિટામિન્સ બાળકોના હાડકાંના વિકાસમાં, મગજની ક્ષમતા વધારવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકોને માતાના દૂધમાંથી લગભગ તમામ પ્રકારના વિટામિન મળે છે, જે તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ વિટામિન ડી સીધા સૂર્યપ્રકાશમાંથી મેળવી શકાય છે. આ વિટામિનની સૌથી વધુ ઉણપ બાળકોમાં જોવા મળે છે. તેથી ડૉક્ટરો નવજાત બાળકને દરરોજ યોગ્ય સમયે સૂર્યપ્રકાશ લેવાની સલાહ આપે છે.

વિટામિન ડીને સામાન્ય રીતે સૂર્યમાંથી મેળવેલા વિટામિન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જ્યારે સૂર્યના કિરણો ત્વચા પર પડે છે ત્યારે તે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે, પરંતુ આજકાલ બહુમાળી ઈમારતો અને ગીચ વિસ્તારો, શિશુઓ, બાળકો અને પુખ્ત વયના તમામને યોગ્ય સૂર્યપ્રકાશ મળી રહ્યો નથી.  ઘરમાં હંમેશા ભેજ રહે છે. કેટલાક લોકો તેમના ઘરની ચારે બાજુએ એટલા બધા પડદા રાખે છે કે સૂર્યના કિરણો ઘરની અંદર પહોંચી શકતા નથી. આ જ કારણ છે કે સૂર્યપ્રકાશના અભાવને કારણે બાળકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે.

વિટામિન ડી બાળક માટે ખૂબ જ જરૂરી છે

વિટામિન ડી એ બાળકના શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. વિટામિન ડીનો સીધો સંબંધ હાડકાં અને દાંતના યોગ્ય વિકાસ સાથે છે. આ વિટામિન કેલ્શિયમ અને ફોસ્ફરસને શોષવામાં મદદ કરે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. શિશુમાં વિટામિન ડીની ઉણપથી હાડકાં નરમ પડી જાય છે, રિકેટ્સ રોગ અને દાંતના વિકાસને લગતી સમસ્યાઓ થાય છે. વિટામીન ડીના મહત્વને ધ્યાનમાં રાખીને ડોકટરો નવજાત શિશુઓને વિટામીન ડી સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપે છે. આ પૂરક ટીપાંના સ્વરૂપમાં છે જે બાળકને દરરોજ આપી શકાય છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા

Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!

Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

ABP Premium

વિડિઓઝ

Panchmahal Suicide : મોબાઇલ ચોરીનો આરોપ લાગતાં યુવકે ચાલુ ટ્રેને કરી લીધો આપઘાતJamnagar Cattle Issue : જામનગરમાં ઢોર સાથે અથડાતા બાઇક ચાલક પટકાયું, પાછળથી આવતી ટ્રકે કચડ્યોGujarat Police Action : ગુજરાતમાં ગુંડાઓની ખેર નથી! વૈભવી પેલેસ પર ચાલ્યું બુલડોઝરUSA GreenCard News: માત્ર ગ્રીનકાર્ડ માટે અમેરિકન સાથે લગ્ન કર્યા તો આવી બનશે, ટ્રમ્પની નવી નિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Ahmedabad: અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?

EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?

શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’

Embed widget