શોધખોળ કરો

Back Pain In Morning: સવારે ઉઠતાં જ થાય છે કમરમાં દુખાવો, આ રહ્યો ઉપાય

Back Pain In Morning: હાલમાં ભાગદોડ ભરી લાઈફમાં લોકોને પોતાની સંભાળ રાખવાનો પણ સમય નથી મળતો, ત્યારે તેઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

Back Pain In Morning: શું તમને પણ સવારે ઉઠતાં જ કમરમાં દુખાવો થાય છે. આમ જોવા જઈએ તો કમરનો દુખાવો એ ખૂબ સામાન્ય છે પરંતુ જો તમને આ દુખાવો અસહ્ય થઈ રહ્યો છે તો તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.

સવાર ઉઠતા જ કમરમાં દુખાવા થાય છે તો દિવસભર ખરાબ થઈ જાય છે. આ કારણે ઘણી પરેશાનીઓ થાય છે. આ દુખાવાના ઘણા કારણ હોઈ શકે છે. જેનામાંથી એક છે વધતી ઉંમર. ઉંમર વધતાં જ હાડકાઓનો ધનત્વ ઓછુ થવા લાગે છે જેના કારણે કમરના દુખાવાની સમસ્યા શરૂ થઈ જાય છે. તે સિવાય પણ સવારના સમયે કમરના દુખાવાના ઘણા કારણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ આ સમસ્યા કેમ થાય છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે. 

કમરનો દુખાવો સવારે કેમ થાય છે? 

ઊંઘવાની ખોટી પદ્ધતિ

ખોટી રીતે સુવાના કારણે કે પછી એકજ પડખે સૂવાના કારણે પણ કમર દુખે છે. જો તમે એક જ પડખે સૂવો છો તો આ ટેવને બદલી નાખો. તેના માટે તમે રાત્રેના સમયે ઓછામાં ઓછા 4-5 વાર પડખું બદલવું જોઈએ. તેનાથી તમને કમરના દુખાવામાં આરામ મળશે. 

ઑસ્ટિયોપોરોસિસ 

કમરના દુખાવાના કારણે ઑસ્ટિયોપોરોસિસ પણ થઈ શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં હાડકાઓ ધીમે-ધીમે નબળા થાય છે જો ઑસ્ટિયોપોરોસિસના રોગ છે તો તમને તરત ડાક્ટરથી સંપર્ક કરવો જોઈએ.

સ્લિપ ડિસ્ક 

સ્લિપ ડિસ્કમાં ગડબડી હોવાના કારણેથી પણ સવારે ઉઠ્યા પછી કમરમાં દુખાવો થાય છે. જો તમે આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

કેલ્શિયમની ઉણપ

શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય ત્યારે પણ સવારે ઉઠ્યા પછી કમરમાં દુખાવો થાય છે. જો તમે આ પ્રકારની પીડાથી પરેશાન છો, તો તમારે તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

યોગ કરી શકો છો

જો તમને કોઈ ઈન્ફેક્શન, ડિસ્કની સમસ્યા કે આર્થરાઈટિસ ન હોય, એટલે કે દર્દનું કારણ માત્ર નબળા સ્નાયુઓ હોય, તો સરળ કસરતો કરી શકાય છે.આ માટે તમે યોગના 3 આસનો કરી શકો છો. પવનમુક્તાસન, બંધાસન, ભુજંગાસન અથવા નૌકાસન.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget