શોધખોળ કરો

Thyroid: થાઇરોઇડની બીમારીના કારણે વધી રહ્યું છે વજન, આ 4 ટિપ્સથી ઘટાડો

થાઇરોઇડની બીમારી મેદસ્વીતાના સમસ્યા પણ જોડે લાવે છે. જો કે નિષ્ણાત મુજબ થાઇરોઇડની બીમારી સાથે પણ વજન ઘટાડી શકાય છે

Thyroid: સ્ત્રીઓમાં થાઈરોઈડની સમસ્યા સામાન્ય બની રહી છે. આના કારણે જે સૌથી મોટી સમસ્યા ઉભી થાય છે તે ઝડપથી વજન વધવાની છે. શું તમે જાણો છો કે કેટલાક સરળ હેક્સની મદદથી તમે થાઈરોઈડ હોવા છતાં તમારા શરીરને આકારમાં રાખી શકો છો?

બદલાતી જીવનશૈલીમાં એવી ઘણી બીમારીઓ છે જે લોકોને ઝડપથી અસર કરી રહી છે. આમાંનો એક રોગ છે થાઇરોઇડ. તે શરીરમાં ચયાપચયને ધીમું કરે છે, જેના કારણે વ્યાયામ અથવા તંદુરસ્ત આહારનું પાલન કરવા છતાં, વજન ઝડપથી વધવા લાગે છે. આ સમસ્યાથી બચવાનો એક સરળ રસ્તો છે. જો તમે જાણો છો કે ક્યારે અને કેવી રીતે ખાવું અથવા તમારા આહાર અને વર્કઆઉટ પ્લાનમાં શું ફેરફાર કરવા જોઈએ, તો તમે તમારું વજન વધતું અટકાવી શકો છો. અહીં અમે તમને એવી કેટલીક ટિપ્સ આપીશું જેના થકી આપને  થાઈરોઈડની સમસ્યા હોય તો પણ વજન ઘટાડી શકો છો.

થાઇરોઇડ નિષ્ણાતે આપેલી માહિતી મુજબ થાઇરોઇડનની બીમારી સાથે વેઇટ લોસ કરવું શકય છે. આપ આ  રોગ હોવા છતાં તમે તમારું વજન કેવી રીતે ઘટાડી શકો છો. આ માટે તમારે 4 બાબતોનું ધ્યાન રાખવું પડશે.

1.40 મિનિટ ચાલવું

તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 થી 6 દિવસ 40 મિનિટ ચાલવું જોઈએ. જેનાથી કેલેરી બર્ન થશે અને તમારો મૂડ પણ સારો રહેશે. જો તમે સવારે ખાલી પેટ ફરવા જાવ તો સારું રહેશે. આ વધુ અસરકારક રહેશે.

તજની ચા પીવી

જો તમે દિવસ દરમિયાન 2 થી 3 કપ તજની ચા પીતા હોવ તો તમને ઘણા ફાયદા મળી શકે છે. તે શરીરમાં એન્ટીઑકિસડન્ટોને વેગ આપશે અને બ્લડ સુગરના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરશે.

તમારા આહારમાં બેરબેરીનને ડાયટમાં સામેલ કરો

ખાધા પછી, તમારા આહારમાં 500 મિલી બર્બેરીન અથવા બારબેરી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો. આ તમારી ઇન્સ્યુલિન સંવેદનશીલતા અને ચયાપચયને સંતુલિત કરવામાં મદદ કરશે. જો તમે સપ્લીમેન્ટ્સ લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ લેશો તો સારું રહેશે.                                         

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Embed widget