શોધખોળ કરો

Fasting For Health: જ્યારે આપ ઉપવાસ કરો છો ત્યારે આપના બોડીમાં શું ચેન્જિસ આવે છે, જાણો ફાયદા

fasting For Health: ભારતમાં ઉપવાસની પરંપરા ધર્મ સાથે જોડાયેલી બહુ જુની પ્રથા ઘણી વધારે છે. પરંતુ, શું તમે જાણો છો કે ઉપવાસ કરવાથી તમારા શરીર પર શું અસર થાય છે અને જે દિવસે તમે ઉપવાસ કરો છો તે દિવસે તમારા શરીરમાં શું થાય છે.

વ્રત વિશે ઘણી ધાર્મિક કથાઓ છે અને તેની પાછળ વિજ્ઞાનના ઘણા તથ્યો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે એક દિવસનો ઉપવાસ કરો છો ત્યારે તમારા શરીરમાં શું થાય છે અને એક દિવસમાં શરીરમાં શું બદલાવ આવે છે. તો ચાલો આજે જાણીએ કે જે દિવસે તમે ભોજન ન કરો તે દિવસે તમારા શરીરમાં શું થાય છે અને જે પણ થાય છે તે શરીર માટે સારું છે કે નહીં.

ખોરાકનું શું થાય છે?

તમે જે પણ ખોરાક લો છો, તે તમારા શરીરમાં બળતણ (ઊર્જા)નું કામ કરે છે. શરીરના આવશ્યક અંગો ખોરાકને પચાવે છે અને તે પછી શરીર દ્વારા ઊર્જાનો ઉપયોગ થાય છે અને કચરો મળના રૂપમાં બહાર આવે છે. જે પણ વધારાનો ખોરાક છે, જે ઊર્જા માટે ઉપયોગી નથી, તે ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે. આ ચરબી મોટાભાગે વધુ પડતા તેલ, મસાલા અને બિનજરૂરી ખોરાકને કારણે ઉત્પન્ન થાય છે. જો કે, ચરબી પણ જરૂરી છે પરંતુ નિશ્ચિત માત્રામાં. આ ચરબી ભવિષ્યમાં ઉપયોગ માટે શરીરમાં સંગ્રહિત થાય છે. ઉદાહરણ તરીકે, જો તમને ઘણા દિવસો સુધી ખોરાક ન મળે, તો આ ચરબી તમને જીવંત રાખવામાં મદદ કરે છે.

જ્યારે તમે ઉપવાસના છ કલાક પૂર્ણ કર્યા છે. તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટવા લાગે છે. આ સ્થિતિમાં, લિવર શરીરમાં સંગ્રહિત ઇંધણ (ગ્લાયકોજેન) ને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરે છે, જેથી શરીરને ઊર્જા મળી શકે. જો તમે ઉપવાસના 24 કલાક પૂર્ણ કરો છો, તો પછી તમે શરીરમાં સંગ્રહિત ઇંધણ (ગ્લાયકોજેન) નો મોટાભાગનો ઉપયોગ કરો છો. એકવાર સંગ્રહિત ઇંધણ (ગ્લાયકોજેન) સમાપ્ત થઈ જાય પછી, શરીર સ્નાયુઓમાં હાજર પ્રોટીનને તોડવાનું શરૂ કરે છે અને પછી ચરબી જે આપણને અનેહેલ્ધી બનાવે  છે, તે શરીર માટે ઊર્જા બનાવવાનું શરૂ કરે છે. એટલે કે, તે પીગળવાનું શરૂ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Embed widget