શોધખોળ કરો

Health: શું ક્યારેય પણ નાબૂદ નહિ થઇ શકે કોરોના વાયરસ, જાણો ICMRના ડોક્ટરે શું મત કર્યો રજૂ

આખું વિશ્વ લગભગ સાડા ત્રણ વર્ષથી કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ દુનિયામાંથી કોરોના ક્યારે સંપૂર્ણપણે નાબૂદ થશે ?

Health:આખું વિશ્વ લગભગ સાડા ત્રણ વર્ષથી કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ દુનિયામાંથી કોરોના ક્યારે સંપૂર્ણપણે નાબૂદ થશે ?

આખું વિશ્વ લગભગ સાડા ત્રણ વર્ષથી કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. આ રોગચાળાએ સમગ્ર વિશ્વના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ આર્થિક રીતે પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. દુનિયાભરમાં કરોડો લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે અને કેટલા લાખ લોકો તેના કારણે મૃત્યુ પામ્યા છે. જેનો સાચો ડેટા હજુ સુધી મળ્યો નથી. બીજી તરફ, લોકો રાહ જોઈ રહ્યા છે કે આ રોગનો સંપૂર્ણ અંત ક્યારે આવશે? આ સવાલનો જવાબ આપતાં હેલ્થ એક્સપર્ટ કહે છે કે કોરોના ક્યારેય સંપૂર્ણ રીતે ખતમ નહીં થાય, પરંતુ તે ઓછું કે વધુ હોઈ શકે છે. પરંતુ તે ઝડપથી જ સમાપ્ત થશે તેની આગાહી કરવી મુશ્કેલ છે.

કોરોનાવાયરસના અંત પર ડોકટરોનું શું કહેવું છે?

'ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ'ના વરિષ્ઠ સભ્ય ડૉ. સમીરન પાંડાએ જણાવ્યું કે, દેશમાંથી કોરોનાવાયરસ રોગચાળો સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે તેમ નથી. તે એક સમય પછી ઈન્ફલ્યુએન્ઝા જેવું હોઈ શકે છે, તે તદ્દન શક્ય છે. થોડા સમય પછી તે તેના સ્થાનિક તબક્કામાં પહોંચી જશે પરંતુ જો તમે વિચારી રહ્યા હોવ કે તે સમાપ્ત થઈ જશે તો તે શક્ય નથી. ઉદાહરણ તરીકે, સમજો કે ઈન્ફલ્યુએન્ઝાનો પ્રકોપ દર વર્ષે વધુ કે ઓછો થાય છે, તેવી જ રીતે દર વર્ષે કોરોનાવાયરસના કેસ ઓછા કે ઓછા આવશે. એક સમય હતો જ્યારે ઈન્ફલ્યુએન્ઝા એક વિશાળ રોગચાળો હતો.પરંતુ આજે તે તેના સ્થાનિક તબક્કામાં છે, એટલે કે, તે હજી પણ વસ્તીમાં ક્યારેક ઓછા અને ક્યારેક વધુ સ્વરૂપે જોવા મળે  છે.

કોવિડની સ્થિતિ ઈન્ફલ્યુએન્ઝા જેવી હશે

ડૉક્ટરના જણાવ્યા અનુસાર, એકવાર વાયરસ સ્થાનિક સ્ટેજ પર પહોંચી જાય છે, પછી તેના માટે વાર્ષિક રસીકરણ જરૂરી બની જાય છે. કોવિડ-19 હવે તેના સ્થાનિક તબક્કામાં છે. તે દર વર્ષે વધુ કે ઓછા સ્વરૂપે આવશે. કોવિડના કિસ્સામાં પણ, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે તેના સ્થાનિક તબક્કામાં પહોંચી ગયો છે. પરંતુ આ સમય દરમિયાન પણ વૃદ્ધોએ દર વર્ષે ફ્લૂના શોટ લેવા પડશે. ઈન્ફલ્યુએન્ઝાની જેમ દર વર્ષે તેનો પ્રકોપ ફેલાય છે. અને લોકોને દર વર્ષે ફ્લૂનો શૉટ  આપવા પડે છે. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ તેના સ્વરૂપમાં ફેરફાર કરે છે.  જે મુજબ  ફલૂની રસીમાં  પણ ફેરફારો કરવામાં આવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
Embed widget