શોધખોળ કરો

Health: આ કારણે સ્ત્રીઓની સરખામણીમાં પુરૂષોમાં હાર્ટ અટેકનું જોખમ છે વધુ, જાણો શું છે ક્રોમોસોમ સાથે સંબંધ

પુરુષો કરતાં સ્ત્રીઓનું જીવન વધુ હોય છે? આ સાંભળીને કોઈને પણ ઘડીભર આશ્ચર્ય થશે કે શું આ સાચું છે? જી હાં ઘણી બાબતોમાં મહિલાઓ કરતા પુરૂષો નબળા માનવામાં આવે છે.

Health:પુરુષો કરતાં સ્ત્રીઓનું જીવન વધુ હોય છે? આ સાંભળીને કોઈને પણ ઘડીભર આશ્ચર્ય થશે કે, શું આ સાચું છે? કારણ કે પુરુષો સ્ત્રીઓ કરતાં ઊંચા હોય છે. તેમના સ્નાયુઓથી લઈને તેમના શરીરની રચના દરેક વસ્તુ અલગ છે. રોજિંદા જીવનમાં, પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ શક્તિશાળી દેખાય છે. જ્યારે તબીબી પરિભાષા અનુસાર પુરુષો નબળા હોય છે. પુરુષો સ્ત્રીઓ કરતાં ઓછું જીવે છે અને તેઓ વધુ રોગોનો ભોગ બને છે. પુરુષોને નબળા લિંગ માનવામાં આવે છે. હવે રોગો સામે લડવા માટે દવાઓ બજારમાં આવી ગઈ છે. પરંતુ તેઓ ઘણી બાબતોમાં મહિલાઓ કરતા પુરૂષો નબળા માનવામાં આવે છે.

હાર્વર્ડ મેડિકલનું વિશેષ સંશોધન

હાર્વર્ડ મેડિકલમાં મહિલાઓ અને પુરૂષો પર એક વિશેષ સંશોધન કરવામાં આવ્યું છે. બાળક ગર્ભ રહે છે ત્યારથી, તે સ્ત્રી અને પુરુષ તરીકે અલગ પડે છે. જો કે, બંનેમાં રંગસૂત્રોની 23 જોડી હોય છે. બંને જાતિમાં રંગસૂત્રોની 22 જોડી સમાન હોય છે પરંતુ 23મી જોડી અલગ અલગ બને છે. પુરુષોમાં, 23મી જોડીમાં એકસ એન્ડ  Y  એક કોમોજોમ હોય છે  જ્યારે મહિલામાં બંને એક્સ હોય છે.

Y રંગસૂત્ર X રંગસૂત્ર કરતાં ત્રીજા ભાગથી ઓછું છે. X ની સરખામણીમાં તેમાં બહુ ઓછા જનીનો છે. પુરુષોમાં કેટલાક વાય રંગસૂત્રો રોગો સાથે જોડાયેલા હોય છે અને આ જ કારણ છે કે પુરુષોનું આયુષ્ય સ્ત્રીઓ કરતાં ઓછું હોય છે.

હોર્મોન્સ અને સારા કોલેસ્ટ્રોલ

પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન તેમના પુરૂષત્વનું પ્રતીક છે. ટેસ્ટોસ્ટેરોન અકાળે હૃદયના સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે. જેના કારણે હૃદય રોગ થાય છે.  સ્ત્રીઓના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન હૃદય અને શરીરની સુરક્ષા કરે છે. આ જ કારણ છે કે મહિલાઓને હૃદય સંબંધિત બીમારીઓ ઓછી થાય છે. સારું કોલેસ્ટ્રોલ હૃદય માટે ફાયદાકારક છે. સ્ત્રીઓમાં સારું કોલેસ્ટ્રોલ 60.3 મિલિગ્રામ પ્રતિ ડેસિલિટર છે જ્યારે પુરુષોમાં તે માત્ર 48.5 છે. જેના કારણે હૃદય રોગનો ખતરો ઓછો થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Embed widget