શોધખોળ કરો

Weight Loss Tips: શું ખરેખર છાશ અને દહીંનું સેવન ફટાફટ વજન ઉતારવામાં કરશે મદદ

 Weight Loss: જો આપ પાતળા થવા ઇચ્છતા હો તો ડાયટમાં છાશને અવશ્ય સામેલ કરો. છાશમાં હેલ્થી બેક્ટરિયા,  લેક્ટોઝ હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ  વધે છે. ફિગર મેઇન્ટેન્ટ કરવા માટે આપ પ્લેન કે કારગર છે

Weight Loss:આપ વજન ઉતારવા માંગતાં હો તો આપ ડાયટમાં ફાઇબર યુક્ત ફૂડને સામેલ કરીને વજન સરળતાથી ઉતારી શકો છો. મેદસ્વીતા દૂર કરવાની આ ખૂબ જ સરળ રીત છે. બસ જરૂર છે ડાયટમાં થોડા ફેરફાર કરવાથી સ્પાઇસી, ઓઇલી અને અનહેલ્થી ફૂડને ડાયટમાંથી દૂર કરીને આપ સરળતાથી વજન ઉતારી શકો છો.

 જો આપ પાતળા થવા ઇચ્છતા હો તો ડાયટમાં છાશને અવશ્ય સામેલ કરો. છાશમાં હેલ્થી બેક્ટરિયા,  લેક્ટોઝ હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ  વધે છે. ફિગર મેઇન્ટેન્ટ કરવા માટે આપ પ્લેન કે કારગર છે

દહીં પણ વજન ઓછું કરે છે. દહીં તાસીરે ખરેખર તો ગરમ છે, જેથી શિયાળામાં પણ ખાઇ શકાય. હા પણ જો શરદીનો ડર હોય તો શિયાળામાં રૂમ ટેમ્પરેચરમાં રાખેલું દહી ખાવું, ફ્રિજમાંથી કાઢેલી ચિલ્ડ કોલ્ડ કર્ડ ખાવાનું અવોઇડ કરવું જોઇએ।  દહીં  આ સાથે વજન ઘટાડવામાં પણ કારગર છે. દહીં ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તેમજ ઓવરઇટિંગથી પણ બચી શકાય છે. દહી, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન 12,  મેગ્નશિયમનો ખજાનો છે. દહીથી પેટ હળવું રહે છે.

વેઇટ લોસ માટે લીંબુનો વધુમાં વધુ કરવો જોઇએ. તેનાથી શરીરને ઊર્જા મળે છે.  વજન પણ ઓછું થાય છે. લીંબુમાં થિયામિન, રિબોફ્લોવિન, વિટામિન ઇ,  વિટામીન બી6, ફોલેટ જેવા વિટામીન હોય છે. જે વજન ઓછું કરે છે.

 બદામને સુપરફૂડ માનવામાં આવે છે. જેનાથી ભૂખ નથી લાગતી. બદામના સેવનથી ઝડપથી વજન ઘટાડી શકાય છે. તેમાં એક્સ્ટ્રા ફેટ ઝડપથી ઘટે છે. બદામમાં વિટામિન ઇ, ફાઇબર, ઓમેગો 6, ફેટી એસિડ  અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જો કે ગરમીમાં તેને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવી જોઇએ.

આ સિવાય આપ ડાયયમાં શુગરયુક્ત ચીજોને દૂર કરીને સલાડ , ગ્રીન વેજિટેબલ અને ફ્રૂટને સામેલ કરીને પણ વજન મેઇન્ટેઇન કરી શકો છો. ઘઉંની આઇટમને ડાયટમાંથી દૂર કરવાથી વજન ઉતારવમાં ઘણી  મદદ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Embed widget