શોધખોળ કરો

Skin Care Tips: સફરજની છાલના ફાયદા જાણી દંગ રહી જશો, આ રીતે કરો ઉપયોગ

Skin Care Tips: મોટાભાગના લોકો પિમ્પલ્સથી પરેશાનને દૂર કરવા અને ગ્લોઇંગ સ્કિન માટે ઘણી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જો કે હવે તમે આ ઘરેલુ ઉપાય અજમાવીને તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો.

Skin Care Tips:મોટાભાગના લોકોને ચહેરા પર પિમ્પલ્સથી પરેશાન હોય છે. આનાથી છુટકારો મેળવવા માટે લોકો માર્કેટમાં ઘણી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આટલું જ નહીં, કેટલાક લોકો મેડિકલ ટ્રીટમેન્ટનો પણ સહારો લે છે, પરંતુ આ ઘરેલુ ઉપાય અજમાવીને તમારા ચહેરાને ગ્લોઇંગ બનાવી શકો છો.

અમે સફરજન વિશે વાત કરી રહ્યા છીએ. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા ઉપરાંત, એપલ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તમે સફરજનની છાલનો ઉપયોગ કરીને તમારી ત્વચાને સુધારી શકો છો. ચાલો જાણીએ સફરજનની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો.

સફરજનની છાલનો ફેસ પેક

તમે સફરજનની છાલનો ફેસ પેક બનાવી શકો છો. તેનો ફેસ પેક બનાવવા માટે સફરજનની છાલને થોડા દિવસ તડકામાં સૂકવી લો, પછી તેનો પાવડર બનાવી લો. હવે બે ચમચી સફરજન પાવડર, એક ચમચી બારીક પીસેલા ઓટમીલ પાવડર અને એક ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવો અને હળવા હાથે મસાજ કરો.

આ પછી તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ સિવાય તમે સફરજનની છાલમાંથી બીજો ફેસ પેક બનાવી શકો છો. આ માટે તમારે એક બાઉલમાં બે ચમચી સફરજનની છાલનો પાઉડર લઈને તેમાં જરૂર મુજબ થોડું દૂધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરી શકો છો. આ પેસ્ટ પણ સ્કિન માટે કારગર છે.

આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર 15 થી 20 મિનિટ સુધી લગાવો. તે પછી તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ ફેસ પેકમાં તમે બે ચમચી બટર મિલ્ક પણ મેળવી શકો છો. આ ઉબટન ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

સફરજનની છાલના ફાયદા

જો તમે સફરજનની છાલમાંથી બનાવેલ ફેસ પેકનો ઉપયોગ કરો છો, તો તે ચહેરાને નરમ અને ચમકદાર બનાવે છે. સફરજનની છાલમાં વિટામીન A, C, E અને K પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં ઘણી મદદ કરે છે અને ડાઘ અને પિમ્પલ્સથી પણ છુટકારો મેળવવામાં કારગર છે. આટલું જ નહીં, સફરજનની છાલનો ઉપયોગ કરીને તમે આંખોની નીચેના ડાર્ક સર્કલથી પણ છુટકારો મેળવી શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી

IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા

ABP Premium

વિડિઓઝ

Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા

General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ

Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે

Embed widget