શોધખોળ કરો

ખાલી પેટે મધ ખાવાથી શરીરમાં થાય છે આ ગજબના ફાયદા, જાણીને ચોંકી જશો

મધ સ્વાસ્થ્ય માટે ખૂબ  જ ફાયદાકારક છે. સવારે ખાલી પેટ મધ ખાવામાં આવે તો શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે.

મધ સ્વાસ્થ્ય માટે ખૂબ  જ ફાયદાકારક છે. સવારે ખાલી પેટ મધ ખાવામાં આવે તો શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે.   ઝડપથી વજન ઘટાડવા માટે તમે ઘરેલું ઉપચાર પણ અપનાવી શકો છો. તમારા ભોજનમાં મધનો સમાવેશ કરો, તે વજન ઘટાડવામાં મદદ કરશે. મધથી તમારું વજન ઘટશે અને તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થશે.

લીંબુ અને મધ

વજન ઘટાડવા માટે મધ અને લીંબુ પાણી સૌથી અસરકારક છે. હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને તેમાં અડધુ લીંબુનો રસ નિચોરીને પીવું. સવારે ખાલી પેટ મધ અને લીંબુ સાથે ગરમ પાણી પીવાથી ઝડપી અસર જોવા મળે છે. વર્કઆઉટ સાથે, તેની અસર ટૂંક સમયમાં દેખાશે. ઘણા લોકો ફક્ત મધ અને ગરમ પાણી પીવે છે. જેના કારણે ચરબી ઝડપથી ઓછી થાય છે.

લસણ અને મધ

લસણ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો આપ  સવારે લસણની 2-3 કળી ખાવાની ઈચ્છા હોય તો સૌપ્રથમ તેની પેસ્ટ બનાવી લો અને હવે તેમાં 2 ચમચી મધ મિક્સ કરીને હૂંફાળા પાણી સાથે પીવો. તેનાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે અને વજન પણ  ઘટશે.

દૂધ અને મધ

જો તમારે પાતળા થવું હોય તો દૂધમાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે ઉકાળેલા દૂધમાં માત્ર મધ ઉમેરો. તમે દૂધમાં એકથી બે ચમચી મધ મિક્સ કરીને પી શકો છો. આનાથી દૂધ પણ મધુર બનશે અને મધ તમારા પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરશે.

બ્રાઉન બ્રેડ અને મધ

જો તમને  ભૂખ લાગી હોય અને ઝડપથી કંઇક ખાવું હોય તો  તો તમે બ્રાઉન-બ્રેડ અને મધ ખાઈ શકો છો. આના કારણે તમારું પેટ પણ ભરાઈ જશે અને કેલેરી પણ ઓછી માત્રામાં શરીરમાં જશે. તેનાથી તમારા પેટની ચરબી પણ ઘણી હદ સુધી ઘટી જશે. તમે આને નાસ્તો અથવા રાત્રિભોજનમાં ખાઈ શકો છો.

છાશ અને મધ

કેટલાક લોકો પેટની ચરબી ઘટાડવા માટે છાશ પીવે છે. જો તમે તેમાં મધ ઉમેરીને પીવો છો, તો તમારું મેટાબોલિઝમ સુધરે છે. તમે એક ગ્લાસ છાશમાં 2 ચમચી મધ નાખી શકો છો. આનાથી પેટની ચરબી ઓછી થશે અને તમે ઝડપથી પાતળા થઈ જશો.

Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ

Navaratri 2024: ઉપવાસ દરમિયાન શું તમે પણ ખાવ છો બટાકા? જાણો કઇ બીમારીનો વધે છે ખતરો

PM Internship Scheme: સરકારે લોન્ચ કરી 'પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ', યુવાઓને દર મહિને મળશે 5000 રૂપિયા

ABP Premium

વિડિઓઝ

Anand Fire In Garba | પહેલા જ નોરતે ગરબા ગ્રાઉન્ડમાં લાગી આગ, જુઓ વીડિયોમાં | Abp AsmitaGandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Navaratri 2024: ઉપવાસ દરમિયાન શું તમે પણ ખાવ છો બટાકા? જાણો કઇ બીમારીનો વધે છે ખતરો
Navaratri 2024: ઉપવાસ દરમિયાન શું તમે પણ ખાવ છો બટાકા? જાણો કઇ બીમારીનો વધે છે ખતરો
PM Internship Scheme: સરકારે લોન્ચ કરી 'પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ', યુવાઓને દર મહિને મળશે 5000 રૂપિયા
PM Internship Scheme: સરકારે લોન્ચ કરી 'પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ', યુવાઓને દર મહિને મળશે 5000 રૂપિયા
Rashid Khan Marriage:  અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો

Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

General Knowledge: ઇઝરાયેલની સરખામણીમાં ભારતની સેના કેટલી શક્તિશાળી છે? જો યુદ્ધ થશે તો કોણ જીતશે

Embed widget