શોધખોળ કરો

આંખોની નીચે ડાર્ક સર્કલ આપના સ્કિન ટોનને બગાડે છે, કેટલાક સરળ ઉપાયથી તેને દૂર કરી શકાય છે.

આંખોની નીચે ડાર્ક સર્કલ થવાના કારણે ચહેરાની સુંદરતા ઉડી જાય છે. અચાનક વ્યક્તિના ચહેરા પર વધતી ઉંમરના નિશાન દેખાવા લાગે છે. જોકે, ડાર્ક સર્કલને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. ઊંઘની અછત, ખરાબ રક્ત પરિભ્રમણ અને થાકને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ શકે છે.

આંખોની નીચે ડાર્ક સર્કલ થવાના કારણે ચહેરાની સુંદરતા ઉડી જાય છે. અચાનક વ્યક્તિના ચહેરા પર વધતી ઉંમરના નિશાન  દેખાવા લાગે છે. જોકે, ડાર્ક સર્કલને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. ઊંઘની અછત, ખરાબ રક્ત પરિભ્રમણ અને થાકને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ શકે છે. આંખોની નીચે ડાર્ક સર્કલ અથવા ડાર્ક સર્કલ થવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. જાણીએ ઘરગથ્થુ ઉપચાર

પોષણની અછત, ધૂમ્રપાન, સૂર્યપ્રકાશ અથવા આનુવંશિક કારણોસર ત્વચાને નુકસાન થવાને કારણે પણ આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ શકે છે. હવામાનમાં ફેરફાર, એલર્જીક પ્રતિક્રિયા, શરદી અને નાક બંધ થવાને કારણે પણ ડાર્ક સર્કલ થાય  છે. આજકાલ લોકો કલાકો સુધી કોમ્પ્યુટર અને મોબાઈલની સ્ક્રીન પર તાકી રહે છે, તેના કારણે પણ આંખોની નીચે ડાર્ક સર્કલ જોવા મળે છે.

ચહેરાના રંગને બગાડતા ડાર્ક સર્કલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક કુદરતી ઉપાયોનો ઉપયોગ કરી શકો છો. અહીં અમે આવા જ કેટલાક ઘરેલું ઉપચાર (Dark Circle Home Remedies In Hindi) અને ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી તમે જલ્દી જ ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકશો.

ટી બેગ સોલ્યુશન

જો આંખોની આસપાસ ડાર્ક સર્કલ હોય તો ટીબેગ સૌથી સરળતાથી ઉપલબ્ધ અને અસરકારક પદ્ધતિ છે. આ માટે, ચા બનાવ્યા પછી, ટી-બેગને ફ્રીજમાં રાખો અને તેને ઠંડુ કરો. જ્યારે આ ટી બેગ્સ ઠંડી થઈ જાય, ત્યારે તેને તમારી આંખો પર મૂકો અને કોલ્ડ કોમ્પ્રેસ લગાવો. ટીબેગને 15-20 મિનિટ આ રીતે આંખો પર રાખો. એવું માનવામાં આવે છે કે ચામાં રહેલું કેફીન અહીંના જ્ઞાનતંતુઓને અસર કરે છે. તેનાથી આંખોની આસપાસની નસોમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને ડાર્ક સર્કલ દેખાવાનું બંધ થઈ જાય છે.

દૂધનો કરો પ્રયોગ 

જો તમે ચહેરાના રંગને નિખારવા માંગો છો, તો દૂધ એક શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર છે. દૂધ ત્વચાને ક્લિન કરીને  ચહેરા પર ચમક લાવે છે. ડાર્ક સર્કલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઠંડા દૂધથી ત્વચાની માલિશ કરી શકાય છે. આનાથી માત્ર ત્વચાનો રંગ જ નથી  સુધરે છે, પરંતુ ત્વચાને પોષણ પણ મળે છે.

રેફ્રિજરેટરમાં 3-4 ચમચી ઠંડુ દૂધ લો અને તેને આંખોની આસપાસની ત્વચા પર લગાવીને મસાજ કરો. 20-30 મિનિટ પછી ભીના કોટનથી ત્વચાને સાફ કરો.  પુરતું પાણી પીવો અને  રાત્રે 8 કલાકની ઊંઘ લો. દરરોજ આંખોની આસપાસની ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો અને ભીના હાથે આંખની આસપાસ  માલિશ કરો. હંમેશા સંતુલિત અને સ્વસ્થ આહાર લો, ધૂમ્રપાનને અલવિદા કહો અને સનસ્ક્રીનનો ઉપયોગ કરો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Embed widget