શોધખોળ કરો

Home Tips: પોતું કરતા સમયે પાણીમાં ભેળવો આ વસ્તુઓ, આખો દિવસમાં સુગંધિત રહેશે તમારું ઘર

Home Tips: તમે ઘરને ગમે તેટલું સાફ કરો, જો ઘરમાં તાજી સુગંધ ન હોય તો બધું અધૂરું લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા પોતું કરવાના  પાણીમાં કેટલીક સરળ વસ્તુઓ ઉમેરીને તમે ન માત્ર તમારા ઘરને સારી રીતે સાફ કરી શકો છો પરંતુ તેને દિવસભર સુગંધિત પણ બનાવી શકો છો.

Home Tips: તમે ઘરને ગમે તેટલું સાફ કરો, જો ઘરમાં તાજી સુગંધ ન હોય તો બધું અધૂરું લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા પોતું કરવાના  પાણીમાં કેટલીક સરળ વસ્તુઓ ઉમેરીને તમે ન માત્ર તમારા ઘરને સારી રીતે સાફ કરી શકો છો પરંતુ તેને દિવસભર સુગંધિત પણ બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા મોપના પાણીમાં કઈ વસ્તુઓ મિક્સ કરી શકો છો, જેનાથી તમારું ઘર ન માત્ર સાફ રહેશે પરંતુ દિવસભર તાજગી પણ રહેશે.

લીંબુ સરબત
લીંબુનો રસ ઘરને સ્વચ્છ અને તાજું બનાવે છે. તેના રસમાં રહેલા તત્વો કીટાણુઓનો નાશ કરે છે અને તેની સુગંધ આખા રૂમને તાજી રાખે છે. જ્યારે પણ તમે પોતું કરો ત્યારે પાણીમાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આનાથી તમારું ઘર સ્વચ્છ તો રહેશે જ સાથે સાથે સુગંધથી પણ ભરાઈ જશે.

વિનેગર
વિનેગર એક ખૂબ જ સારું જંતુનાશક છે જે સરળતાથી ગંદકી અને ડાઘ સાફ કરે છે. તેને પોતાના પાણીમાં ભેળવીને ન માત્ર તમારા ફ્લોરને સાફ કરે છે, પરંતુ તેની સુગંધ રૂમને સુગંધિત પણ બનાવે છે. તે સસ્તું અને ઘરની સફાઈમાં ખૂબ ઉપયોગી છે.

એસેંશિયલ તેલ
પોતું કરવાના પાણીમાં લવેંડર, ચંદન અથવા નીલગિરીનું એસેશિંયલ તેલના થોડા ટીપાં ઉમેરો. આ તેલ તમારા ઘરમાં અદ્ભુત સુગંધ ફેલાવે છે, આ ઉપરાંત તે માનસિક શાંતિ અને આરામ પણ આપે છે. તેનાથી તમારા ઘરને સુગંધ તો આવશે જ સાથે સાથે તમે તાજગીનો અનુભવ પણ કરશો.

ખાવાનો સોડા
બેકિંગ સોડા ગંધ દૂર કરવામાં અને ફ્લોરની ઊંડી સફાઈ કરવામાં મદદરૂપ છે. જ્યારે પણ તમે પોતું કરો ત્યારે પાણીમાં મુઠ્ઠીભર બેકિંગ સોડા મિક્સ કરો. આ સરળ ઉપાય ફક્ત તમારા ફ્લોરને સાફ જ નહીં કરે પરંતુ તેને તાજગીથી પણ ભરી દે છે.

આ પણ વાંચો...

Heat Stroke Symptoms: હીટ સ્ટ્રોક થવા પર જોવા મળે છે આ 5 લક્ષણો, બચાવ માટે કરો આ ઉપાય 

 Mumps: ફૂગ્ગાની જેમ ફૂલી રહ્યાં છે બાળકોના ગાલ, કોરોના બાદ હવે ફેલાઇ રહ્યો છે આ ખતરનાક વાયરસ, જાણો શું છે મમ્પ્સ ને તેના લક્ષણો

ટોપ સ્ટોરી

Washing Machine Tips: કપડાં ધોતી વખતે ન કરો આ 3 ભૂલો, નહીં તો વોશિંગ મશીન થઈ શકે છે ખરાબ!
Washing Machine Tips: કપડાં ધોતી વખતે ન કરો આ 3 ભૂલો, નહીં તો વોશિંગ મશીન થઈ શકે છે ખરાબ!
કોરોનાના નવા વેરિએન્ટ PJ.2.1નો હાહાકાર, દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
કોરોનાના નવા વેરિએન્ટ PJ.2.1નો હાહાકાર, દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
WhatsApp પર HD ફોટો મોકલ્યા પછી પણ ઘટી જાય છે ક્વોલિટી, આ છે યોગ્ય રીત
WhatsApp પર HD ફોટો મોકલ્યા પછી પણ ઘટી જાય છે ક્વોલિટી, આ છે યોગ્ય રીત
કંપનીમાં બદલાયો નોકરીનો ટ્રેડ, 100માંથી 17 કર્મચારી અસ્થાયી, મહિલાઓનો હિસ્સો ઘટ્યો
કંપનીમાં બદલાયો નોકરીનો ટ્રેડ, 100માંથી 17 કર્મચારી અસ્થાયી, મહિલાઓનો હિસ્સો ઘટ્યો
Embed widget