શોધખોળ કરો

Homemade Scrub: શિયાળામાં આ સ્ક્રબ નહીં કરે સ્કીનને ડ્રાય

જ્યારે શિયાળાની ઋતુ આવે છે ત્યારે ઓઈલી ત્વચા ધરાવતી મહિલાઓ એવું સમજે છે કે હવે તેમને તેમની ત્વચાની કાળજી લેવાની કોઈ જરૂર નથી.

જ્યારે શિયાળાની ઋતુ આવે છે ત્યારે ઓઈલી ત્વચા ધરાવતી મહિલાઓ એવું સમજે છે કે હવે તેમને તેમની ત્વચાની કાળજી લેવાની કોઈ જરૂર નથી. પરંતુ તમને જણાવી દઈએ કે, શિયાળામાં ત્વચા પર તેલ નથી આવતું અને તેથી તમને ત્વચાની કોઈ સમસ્યા થતી નથી.

જોકે, એવું નથી હોતું. શિયાળામાં ભલે તમે વધુ પડતા તેલથી પરેશાન ન હોવ, પરંતુ ત્વચાને સતત મોઇશ્ચરાઇઝ કરવાથી ત્વચા પર ડેડ સ્કિન અને ટેનિંગ જમા થાય છે. આવી સ્થિતિમાં ત્વચાની કાળજી લેવી જરૂરી છે. આ માટે તમારે 10-15 દિવસમાં એકવાર તમારી ત્વચાને એક્સફોલિએટ જરૂર કરવી જોઇએ.

જો તમે ઇચ્છો તો, તમે તમારી ઓઈલી ત્વચાને નિખારવા માટે, બજારમાંથી સ્ક્રબ ખરીદવાને બદલે ઘરે કેટલાક સરસ સ્ક્રબ તૈયાર કરી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને શિયાળામાં તમારી ઓઈલી સ્કિન માટે 3 સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.

અખરોટનો સ્ક્રબ : અખરોટનું સ્ક્રબ ઓઈલી સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જ્યારે અખરોટ ત્વચાને એક્સ્ફોલિએટ કરવાનું સારું કામ કરે છે અને મધ ત્વચાને પોષણ આપે છે અને સોફ્ટ બનાવે છે. સામગ્રી -1 થી 2 અખરોટ, 1 ચમચી મધ અને અડધી ચમચી લીંબુનો રસ

સૌ પ્રથમ અખરોટને પીસી લો. અખરોટને હળવા દાણેદાર પીસી લો, જેથી તે સારા સ્ક્રબનું કામ કરી શકે. હવે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરો. હવે તમારા ચહેરાને સાફ કરો અને તમારા ચહેરા પર આ સ્ક્રબ લગાવો. હળવા હાથે હળવા હાથે બે મિનિટ સુધી મસાજ કરો.

5 મિનિટ પછી તમારા ચહેરાને હુંફાળા પાણીથી સારી રીતે ધોઈ લો. આ સ્ક્રબ બનાવવા અને લગાવવામાં તમને 9 થી 10 મિનિટનો સમય લાગશે. તમે આ સ્ક્રબને અઠવાડિયામાં એકવાર જરૂર લગાવો.

પપૈયાનો સ્ક્રબ : પપૈયું દરેક ઋતુમાં સરળતાથી મળી રહે છે, પરંતુ તે સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ કિસ્સામાં, તમારે આનો સ્ક્રબ બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. સામગ્રી – ½ કપ પપૈયાનો પલ્પ, ½ ચમચી તાજા ટામેટાંનો રસ.

લગાવનાની રીત : સૌ પ્રથમ પપૈયાનો પલ્પ અને ટામેટાંનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને થોડીવાર મસાજ કરો. 5 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર પપૈયાના સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.

સફરજનનો સ્ક્રબ : સફરજનને ઓટ્સ સાથે મિક્સ કરીને ઓઈલી સ્કિન પર લગાવવાથી ત્વચાને ઘણો ફાયદો થાય છે. આ સ્ક્રબ ત્વચાને સાફ કરે છે અને ડેડ સ્કિનને દૂર કરીને ત્વચાને ચમકદાર બનાવે છે. સામગ્રી – ½ કપ છીણેલું સફરજન, 1 ચમચી ઓટ્સ અને 1 ચમચી મધ.

ઉપયોગ કરવાની રીત : સૌપ્રથમ એક બાઉલમાં બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો. હવે તેને તમારી ત્વચા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. ત્વચા પર 5 મિનિટ રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. તમારા ચહેરાને ધોયા પછી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

તમે અઠવાડિયામાં એકવાર આ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. તો હવે તમે પણ આ 3 સ્ક્રબ્સ ઘરે બનાવો અને તમારી ઓઈલી ત્વચાની વિશેષ કાળજી લો. જો તમને આ સ્ક્રબ પસંદ આવ્યા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળપણ કોણે કર્યું બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે લગાડ્યો ખાખી પર દારૂનો દાગ?Rajkot News: વિંછીયામાં પથ્થરમારાના કેસમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની પોલીસ સાથે બેઠકNarmada News: કેવડીયામાં હાઈવોલ્ટેજ ડ્રામા, ગણપત તડવી નામનો શખ્સ વળતર ન ચૂકવાતા વીજ પોલ પર ચડી ગયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Embed widget