શોધખોળ કરો

Hormones: જાણો હોર્મોન્સ શું છે? તે અસંતુલિત થતાં શું મુશ્કેલી થઇ શકે છે, કઇ રીતે કરી શકો છો તેને સંતુલિત

Hormones balance:સ્વસ્થ શરીર માટે હોર્મોન્સ સંતુલન પણ એટલું જ જરૂરી છે. જો આપ હોર્મોન્સ અસંતુલન સામે ઝઝુમી રહ્યાં હો તો તે આપના ડાયટમાં પોષક તત્વની કમીને દર્શાવે છે.

Hormones balance:સ્વસ્થ શરીર માટે હોર્મોન્સ સંતુલન પણ એટલું જ જરૂરી છે. જો આપ હોર્મોન્સ અસંતુલન સામે ઝઝુમી રહ્યાં હો તો તે આપના ડાયટમાં પોષક તત્વની કમીને દર્શાવે છે.

હોર્મોન્સ શરીરનું કેમિકલ મેસેન્જર છે. તેમજ તે  શારિરીક, માનસિક, ભાવનાત્મક સ્વાસ્થય માટે જવાબદાર છે. સંપૂર્ણ શરીરની ગતિવિધિ ભૂખ, બ્લડપ્રેશર, મેટાબોલિજ્મ, સ્લીપ સાઇકલની સાથે સાથે શરીરના સામાન્ય વિકાસ, મૂડ અને ઉર્જાને ના લેવલને નિયંત્રિત કરવા માટે આવશ્યક છે. હોર્મોન્સ આપના શરીરને પણ પ્રભાવિત કરે છે. ટૂંકમાં તે આપના શરીરની બધા જ સિસ્ટમની બુનિયાદ છે.

મેગ્નિશિયમ
મેગ્નેશિયમથી સમૃદ્ધ ખોરાક ખાવાથી લોહીમાં શર્કરાના સ્તરને સંતુલિત કરવામાં અને હોર્મોન્સને પાટા પર લાવવામાં મદદ મળી શકે છે. મેગ્નેશિયમની ઉણપ માથાનો દુખાવો, અનિદ્રા, બેચેની, ચીડિયાપણું અને સ્નાયુ ખેંચાણનું કારણ બની શકે છે. પર્યાપ્ત મેગ્નેશિયમનું સેવન સુનિશ્ચિત કરવા માટે, ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે કોળું, સૂર્યમુખીના બીજ, બદામ, કાજુ ખાઓ. આ મેગ્નેશિયમના સમૃદ્ધ સ્ત્રોત છે અને હોર્મોનનું સ્તર જાળવવા માટે ફાયદાકારક છે.

ઓમેગા-3 ફેટસ
ખોરાક અથવા  સપ્લીમેન્ટસથી મેળવેલ ઓમેગા -3 ફેટી એસિડ તંદુરસ્ત શરીરને જાળવવામાં મદદ કરી શકે છે. આ જરૂરી છે કારણ કે તે ફેફસાં, હૃદય, રક્તવાહિનીઓ અને રોગપ્રતિકારક શક્તિને વ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે. હકીકતમાં, ઓમેગા -3 ચરબી ડિપ્રેશન અને અન્ય માનસિક સમસ્યાઓને પણ દૂર રાખે છે. ઓમેગા -3 ફેટી એસિડ્સના સારા સ્ત્રોત  ચિયા બીજ, સોયા ફૂડ, ફ્લેક્સસીડ ઓઇલ, ફ્લેક્સસીડ છે

વિટામિન  બી કોમ્પલેક્સ
વિટામિન બી કોમ્પ્લેક્સ નર્વસ સિસ્ટમ, પેટ-આંતરડાની સિસ્ટમ અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની કામગીરી માટે જરૂરી છે. તેની ઉણપ તમારા શરીરમાં હોર્મોન અસંતુલન પેદા કરી શકે છે, જે બેરીબેરી થઇ શકે છે, જેના લીધે  હાથ અને પગના દુખાવા અને ફાલેન્જેસ થાય છે. જો વિટામિન બી કોમ્પલેક્સ પૂરતા પ્રમાણમાં હોય .  આ રોગથી બચી શકાયછે. નર્વસ સિસ્ટમ પર પણ તે કામ કરે છે. . દૂધ, પનીર, ઇંડા, પાલક જેવા ઘેરા લીલા શાકભાજી તેમજ ચિકન અને માછલી જેવા માંસમાં વિટામિન બી ભપૂર માત્રામાં હોય છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Embed widget