શોધખોળ કરો

Skin Dryness: ગરમ પાણીથી ન્હાતી વખતે આ વાતોનું ખાસ રાખો ધ્યાન નહિ તો થશે આ નુકસાન

ગરમ પાણીથી નહાવાની સિઝન આવી રહી છે. જો કે શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી સારૂ તો લાગે છે પરંતુ ડ્રાઇનેસની સમસ્યા પણ થાય છે. જો ગરમ પાણીથી સ્નાન કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ડ્રાઇનેસથી બચી શકાય છે. .

Hot Water Bath: ગરમ પાણીથી નહાવાની સિઝન આવી રહી છે.  જો કે શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી સારૂ તો લાગે છે પરંતુ ડ્રાઇનેસની સમસ્યા પણ થાય છે.  જો ગરમ પાણીથી સ્નાન કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ડ્રાઇનેસથી બચી શકાય છે. .

ઠંડા વાતાવરણમાં ગરમ ​​પાણીથી નહાવાની પોતાની એક મજા છે.  શિયાળામાં બાથરૂમમાં ગરમ ​​પાણી હોય તો  જ ઠંડા વાતાવરણમાં નહાવાની હિંમત થાય  છે. બીજું, ગરમ પાણી ઠંડીની અસરને દૂર કરે છે અને શરીરમાં એનર્જી ભરવાનું કામ કરે છે. છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદ બાદ હવે ધીમી ગતિથી  શિયાળાની શરૂઆત થઇ રહી છે.

જો કે 3-4 મહિના સુધી ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ન થાય તે માટે ગરમ પાણીથી સ્નાન કરતી વખતે શું ધ્યાન રાખવું તે જાણીએ

ગરમ પાણીથી સ્નાન કરવાની સાચી રીત કઇ છે?

ગરમ પાણીથી સ્નાન કરવાથી ત્વચામાં શુષ્કતા આવે છે. કારણ કે ગરમ પાણી ત્વચાના કુદરતી તેલને દૂર કરે છે. જેના કારણે શુષ્ક ત્વચામાં ખંજવાળની ​​સમસ્યા વધવા લાગે છે. તેનાથી બચવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે સ્નાન કરતા પહેલા શરીર પર તેલની માલિશ કરવી.

નહાતા પહેલા મસાજ કરવા માટે સરસવનું તેલ શ્રેષ્ઠ તેલ છે. બાકી તમે તમારી પસંદગી અને ઉપલબ્ધતા અનુસાર તેલ પસંદ કરી શકો છો.

સ્નાન કર્યા પછી શરીર પર મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવો. આમ કરવાથી ત્વચાનું મોશ્ચર જળવાઇ રહેશે  અને ત્વચામાં ડ્રાયનેસની સમસ્યા નથી રહેતી.

ન્હાવા માટે નવશેકા  પાણીનો ઉપયોગ કરવો જોઈએ, ગરમ પાણીનો નહીં. ગરમ પાણીના કારણે ત્વચાના કોષોને નુકસાન થવાનો ખતરો તો રહે જ છે, સાથે જ ત્વચા પણ બળી શકે છે અથવા તો રેશિઝની સમસ્યા પણ થઈ શકે છે.

લાંબા સમય સુધી ગરમ પાણીમાં સ્નાન ન કરવું જોઈએ. જેટલો સમય તમે ગરમ પાણીમાં રહેશો તેટલી ત્વચામાં શુષ્કતા વધશે. તેથી, તમારે સ્નાન કર્યા પછી તરત જ બહાર આવવું જોઈએ અને મોશ્ચરાઇઝર લગાવવું જોઇએ.

જ્યારે પણ તમે ગરમ પાણીથી સ્નાન કરો ત્યારે હંમેશા પગની બાજુથી શરીર પર પાણી રેડવાનું શરૂ કરો. આમ કરવાથી શરીરનું તાપમાન સામાન્ય રહે છે, રક્ત પરિભ્રમણ બરાબર રહે છે અને હૃદયના ધબકારા સામાન્ય રહે છે.

ગરમ પાણીમાં નહાવાના ફાયદા

શિયાળાની ઋતુમાં જે લોકો બેડ પરથી  ઊઠવાનું મન થતું નથી અને એક આળસ અનુભવાય છે ત્યારે  ગરમ પાણીથી સ્નાન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે, જેનાથી એનર્જી વધે છે અને આળસ દૂર થાય છે.

ગરમ પાણીથી સ્નાન કરવાથી મોસમી રોગો અને એલર્જી વગેરેથી બચી શકાય છે. જેમ કે શરદીની સમસ્યા દૂર રહે છે, શરદીની સમસ્યા દૂર રહે છે.

ખીલ અને બ્લેક હેડ્સની સમસ્યા શિયાળામાં પણ થાય છે. ગરમ પાણીથી નહાવા દરમિયાન ત્વચા નરમ બની જાય છે અને આ સમયે તમે આ બ્લેકહેડ્સ-વ્હાઈટહેડ્સને સરળતાથી સાફ કરી શકો છો.

જો તમને સાંધાનો દુખાવો અથવા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો છે, તો ગરમ પાણીથી સ્નાન દરમિયાન, તમારા સ્નાયુઓ સંકોચિત  થાય છે, તેનાથી પીડામાં રાહત મળે છે અને દુખાવો વધતો નથી.

શિયાળામાં ગરમ ​​પાણીથી નહાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. વારંવાર આવતો તાવ, થાક અને શરીરમાં ભારેપણું જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય  લો.

ટોપ સ્ટોરી

સાવધાન: જયપુરમાં નૂડલ્સ ખાધા બાદ એક બાળકીનું મૃત્યુ, મોટી બહેનની પણ તબિયત લથડી
સાવધાન: જયપુરમાં નૂડલ્સ ખાધા બાદ એક બાળકીનું મૃત્યુ, મોટી બહેનની પણ તબિયત લથડી
Washing Machine Tips: કપડાં ધોતી વખતે ન કરો આ 3 ભૂલો, નહીં તો વોશિંગ મશીન થઈ શકે છે ખરાબ!
Washing Machine Tips: કપડાં ધોતી વખતે ન કરો આ 3 ભૂલો, નહીં તો વોશિંગ મશીન થઈ શકે છે ખરાબ!
કોરોનાના નવા વેરિએન્ટ PJ.2.1નો હાહાકાર, દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
કોરોનાના નવા વેરિએન્ટ PJ.2.1નો હાહાકાર, દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Embed widget