શોધખોળ કરો

Weight Loss Tips: વેઇટ લોસ કરવા ઇચ્છો છો તો આ ફૂડને કરો અવોઇડ, નહિ તો વધશે વજન

વજન ઘટાડવા માટે ફળો અને શાકભાજી ખૂબ ખાવા જોઈએ, પરંતુ ઘણા એવા ફળો છે જે ખૂબ જ મીઠા અને કેલરીની માત્રા વધુ છે. જેથી આહારમાં આ ફળોનો સમાવેશ ન કરવો જોઈએ, તેનાથી વજન વધી શકે છે.

Weight Loss Tips: વજન ઘટાડવા માટે ફળો અને શાકભાજી ખૂબ ખાવા જોઈએ, પરંતુ ઘણા એવા ફળો છે જે ખૂબ જ મીઠા અને કેલરીની માત્રા વધુ છે. જેથી આહારમાં આ ફળોનો સમાવેશ ન કરવો જોઈએ, તેનાથી વજન વધી શકે છે.

પાઈનેપલ- પાઈનેપલ એક હેલ્ધી ફળ છે પરંતુ તમારે વજન ઘટાડતી વખતે તેનું સેવન ન કરવું જોઈએ. પાઈનેપલમાં શુગર અને કેલેરી વધુ હોવાથી વજન વધારે છે.

વજન ઘટાડતી વખતે તમારે વધારે કેલરીવાળા ફળ ન ખાવા જોઈએ. ઉચ્ચ કેલરીવાળા ફળોમાં એવોકાડો પણ સામેલ છે. 100 ગ્રામના આ ફળમાં લગભગ 160 કેલરી હોય છે. એવોકાડો ભરપૂર કેલેરીનો સારો સ્ત્રોત છે. તેથી તમે તેને ખાઓ પરંતુ માત્ર મર્યાદિત માત્રામાં જ લો

કેળા એક સુપર હેલ્ધી ફળ છે, પરંતુ જો આપ કેળાને વધુ માત્રામાં ખાશો તો વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જશે. કેળામાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે. એક કેળામાં લગભગ 150 કેલરી હોય છે. આવી સ્થિતિમાં, જો તમે દિવસમાં 2-3 કેળા ખાઓ છો, તો વજન વધવાની સંભાવના છે

અંગૂર ખાંડ અને કેલેરીથી ભરપૂર હોય છે. તેથી, વજન ઘટાડતી વખતે, તમારે ઓછી માત્રામાં દ્રાક્ષ ખાવી જોઈએ. જો આપ 100 ગ્રામ દ્રાક્ષ ખાઓ છો, તો તેમાં 67 કેલરી અને 16 ગ્રામ શુગર હોય છે. આ ખાવાથી આપનો વજન ઘટાડવાનો પ્લાન ડિસ્ટર્બ થઇ શકે છે

કેરી દરેકને પસંદ હોય છે, પરંતુ જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો તમારે કેરી ન ખાવી જોઈએ. જો આપ મે ખાતા હોવ તો પણ માત્ર 1-2 સ્લાઈસથી વધુ ન ખાઓ. કેરીમાં ઘણી બધી કેલરી હોય છે જે તમારી વજન ઘટાડવાના પ્લાનને અવરોધે છે.

Tomato Juice: એનર્જી ડ્રિન્કની જેમ કામ કરે છે, આ જ્યુસ, સેવનથી થાય છે ગજબ ફાયદા

,Tomato Juice Benefits: ટામેટાંનો રસ સ્વાસ્થ્યને અનેક રીતે લાભ આપે છે. જો આપ આપના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો, તો  દરરોજ  આહારમાં ટામેટાંનું જ્યુસ સામેલ કરવું જોઈએ.

જ્યારે તમે તમારી જાતને થાકેલા અનુભવો છો, ત્યારે તમે ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક લેવાનું પસંદ કરો છો. પરંતુ ક્યારેક એનર્જી ડ્રિંક સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ટામેટાંનો રસ તમારા સ્વાસ્થ્ય માટે ટોનિકથી ઓછો નથી. ભારે કસરત કર્યા પછી પણ શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે ટામેટાંનો રસ ખૂબ જ ફાયદાકારક છે. ટામેટાંનો રસ એન્ટી-ઓક્સિડન્ટ્સ, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ અને પોટેશિયમ, ફોસ્ફરસ જેવા જરૂરી મિનરલ્સથી ભરપૂર હોય છે. તેથી આ રસ શરીર માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. આવો જાણીએ ટામેટાના રસના ફાયદા શું છે.

હૃદય માટે ફાયદાકારક

ટામેટાના રસમાં વિટામિન B-3, E અને લાઇકોપીન હોય છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. વધુમાં, પોટેશિયમ બ્લડ પ્રેશર ઘટાડે છે, જે હૃદયરોગના હુમલાની શક્યતાને ખૂબ ઘટાડે છે.

હાડકાંને શક્તિ આપે છે

ટામેટાના રસમાં વિટામિન K અને કેલ્શિયમ હોય છે. જે હાડકાને મજબૂત બનાવે છે. ટામેટાના રસનું સેવન કરવાથી હાડકાને લગતી તમામ સમસ્યાઓ ઓછી થઈ જાય છે.

ધૂમ્રપાનની વિપરિક અસરને ઓછી કરે  છે

ટામેટાંનો રસ ધૂમ્રપાનથી શરીરને થતા નુકસાનને ઘટાડે છે. ટામેટાંમાં ક્લોરોજેનિક એસિડ અને કૌમેરિક એસિડ હોય છે, જે સિગારેટ દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા કાર્સિનોજેન્સ સામે લડે છે.

રોગપ્રતિકારક શક્તિ પર હકારાત્મક અસર છે

ટામેટાના રસમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે, જેના કારણે તે તમારી રોગપ્રતિકારક શક્તિ પર સકારાત્મક અસર કરે છે. ટામેટાંનો રસ શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપવામાં પણ મદદરૂપ છે. તેનાથી શરીરને ઘણા વધુ ફાયદા થાય છે.

ટામેટાંનું સેવન કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

  1. જો તમને કિડનીની સમસ્યા છે, તો તમારે ખૂબ જ મર્યાદિત માત્રામાં ટામેટાંના રસનું સેવન કરવું જોઈએ.
  2. જે લોકોને ટામેટાંથી એલર્જી હોય, તેમણે ટામેટાંનો રસ પીવાનું ટાળવું જોઈએ.
  3. ગર્ભવતી મહિલાએ અને સ્તનપાન કરાવતી મહિલાએ ટમેટાના રસનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ,  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આ માહિતીને માત્ર  સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget