શોધખોળ કરો

Skin Care: તમારી જીવનશૈલીમાં આ પાંચ આયુર્વેદિક આદતને કરો સામેલ,  મેકઅપ વગર તમારો ચહેરો કરશે ગ્લો

એવી વ્યક્તિ કોણ હશે જે મેકઅપ વિના પણ તેની ત્વચા ચમકદાર અને દોષરહિત જોવા ન ઈચ્છે? જો તમે પણ એવું જ ઈચ્છતા હોવ તો આ પાંચ આયુર્વેદિક આદતોને ચોક્કસ અપનાવો.

Skin Care Tips: સુંદર, બેદાગ, ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે મહિલાઓ ના જાણે શું નથી કરતી. બ્યુટી ટ્રીટમેન્ટ, મેકઅપ અને ન જાણે કેવા કેવા પ્રયોગો કરતી રહે છે. જો કે હવે તમે મેકઅપ વિના નેચરલ ગ્લો મેળવી શકો છો. તેના માટે આજે અમે તમને સિમ્પલ પાંચ આયુર્વેદિક ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે તમારી સ્કિનને હેલ્ધી બનાવી શકો છો.

ઓઇલ પુલિંગ

અનુષ્કા શર્માથી લઈને આલિયા ભટ્ટ સુધીની બોલિવૂડ અભિનેત્રીઓ ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે ઓઈલ પુલિંગનો ઉપયોગ કરે છે. આયુર્વેદમાં સદીઓથી ઓઇલ પુલિંગ પ્રથા છે, જેના માટે એક ચમચી નારિયેળનું તેલ થોડીવાર મોંમાં નાખવું, પછી તેને મોમાં થોડી વાર રાખી ગોળ ગોળ હળવી થૂંકી નાખવું. તમે તમારા દાંત સાફ કરતા પહેલા અથવા પછી સવારે ખાલી પેટ પર આ કરી શકો છો. તેનાથી શ્વાસની દુર્ગંધ ઓછી થાય છે એટલું જ નહીં, દાંત સફેદ થાય છે, પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને ત્વચા પણ ચમકદાર બને છે.

માલિશ

બજારોમાં જઈને હજારો રૂપિયાના બોડી સ્પા લેવા કરતાં ઘરે બોડી મસાજ કરવું વધુ સારું છે. આ માટે તલના તેલનો ઉપયોગ કરો. આયુર્વેદમાં તલના તેલના ઘણા ફાયદા છે, જે ત્વચાને રીફ્રેશ કરવા ઉપરાંત હાડકાંને પણ મજબૂત બનાવે છે. આ કિસ્સામાં સ્નાન કરવાના 20 મિનિટ પહેલાં તમારે અઠવાડિયામાં બેથી ત્રણ વખત બહાર બોડી મસાજ કરવું જોઈએ.

પ્રાણાયામ

સ્વસ્થ ત્વચા અને શાંત મન માટે પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. આ તમને સ્વસ્થ તો રાખશે જ પરંતુ તમારા ચહેરા પર કુદરતી ચમક પણ લાવશે.

આહાર

આયુર્વેદમાં ખાવાનું વિશેષ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. આના કારણે શરીરને સંપૂર્ણ પોષણ મળે છે અને ત્વચા પણ અંદરથી ચમકે છે. આ માટે તમારા આહારમાં સંતુલન રાખો અને માત્ર હેલ્ધી ડાયટ જ લો.

નસ્ય કર્મ કરો

નસ્ય કર્મ એટલે નાકમાં ઘી કે તલના તેલના બે ટીપા નાખવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ તો ઓછી થાય છે. પરંતુ વાળના અકાળે સફેદ થવા કે ટાલ પડવાની સમસ્યા પણ ઓછી થાય છે. સાથે જ તમારું શરીર હળવું બને છે અને સારી રીતે ઊંઘ આવે છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget