શોધખોળ કરો

Stomach Bloating: શું આપનું પેટ ફુલેલું રહે છે? તો જમ્યાં બાદ આ ઉપાય કરો, સમસ્યાથી મળશે છુટકારો

Health જમ્યા પછી પેટનું ફૂલવું અથવા કંઈપણ ખાધા પછી પેટમાં ભારેપણું એ નબળા પાચનતંત્રની નિશાની છે. અહીં જાણો, પેટ ફૂલવાથી બચવા શું કરવું.

Health: કંઈપણ ખાધા પછી પેટનું ફૂલવું એ સંકેત છે કે, આપનું પાચનતંત્ર નબળું છે અને તમારે તેના માટે કામ કરવાની જરૂર છે. પાચન તંત્રને મજબૂત કરવાની રીતો સાથે, અહીં તમને એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ખોરાક ખાધા પછી શું ખાવું જોઈએ જેથી પેટ ફૂલવાની સમસ્યાનો સામનો ન કરવો પડે. કારણ કે જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે.

ખોરાક ખાધા પછી પેટ કેમ ફૂલે છે?

  • ભોજન સાથે પુષ્કળ પાણી પીવાથી પેટ ફૂલી શકે છે.
  • રાત્રે ગેસમાં  વધારો કરતી વસ્તુઓ ખાવાથી બીજા દિવસ સુધી પેટ ફૂલવું અને ભારેપણું આવી શકે છે.
  • જ્યારે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી ત્યારે આ ખોરાક પાચન તંત્ર માટે બોજ સમાન બની જાય છે. કારણ કે પાચનતંત્રમાં ઘીમી ગતિએ  ખોરાકનું પાચન થાય છે
  • અપચ ખોરાહ વધુ માત્રામાં હોય તો પાચન તંત્ર પર દબાણ વધુ વધે છે.
  • ધીમી પાચનને કારણે, ખોરાકના પાચન દરમિયાન બનેલો ગેસ  પેટમાં ભરાયેલો રહે છે અને તે પસાર થવામાં સમય લે છે, આ પણ પેટમાં ભારેપણુંનું એક કારણ છે.

પેટનું ફૂલવું ટાળવા શું ખાવું?

  • હવે સવાલ એ થાય છે કે, શું કરવું જોઈએ જેથી પેટ ફૂલવાની સમસ્યાથી તરત જ છુટકારો મળી શકે. તો નીચે મુજબની વસ્તુઓ જમ્યા બાદ ખાવી જોઇએ. જેથી પાચન સારી રીતે અને ઝડપથી થાય.
  • એક ચમચી વરિયાળી સાથે ને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને ખાઓ.
  • હરડેની ગોળીઓ ખાઓ. તે પાચનની પ્રક્રિયાને સરળ બનાવે છે.
  • અડધી ચમચી અજમો  હુંફાળા પાણી સાથે ખાઓ.
  • 5 થી 6 ફુદીનાના પાનને મરી સાથે ચાવીને ખાઓ.આ સાથે નવશેકું પાણી પીવો.
  • જમ્યા પછી લીલી ઈલાયચીને મુખવાસ તરીકે લો, આપ 4થી 5 ઇલાયચીને ચાવો, આ પ્રયોગથી પણ પાચન સારી રીતે થાય છે. પાચનતંત્રને સ્વસ્થ કેવી રીતે બનાવવું?
  • પાચન તંત્રના નબળા પડવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ આજે આપણે તે ઉપાયો વિશે વાત કરવી છે, જેના દ્વારા પાચનતંત્રને મજબૂત અને ઝડપી બનાવી શકાય છે.
  • સૂવાનો સમય અને જાગવાનો સમય સેટ કરો. તે પાચન પર ખૂબ જ ઊંડી અસર કરે છે કારણ કે આમ કરવાથી શરીરની જૈવિક ઘડિયાળ સેટ કરી શકાય છે. એટલે કે શરીર જાણે છે ત્યારે શું કરવું.

દરરોજ 8 કલાકની ઊંઘ લો

  • રાત્રિભોજન હંમેશા હળવું રાખો અને તેમાં ખીચડી ખાઓ અથવા દર બીજા કે ત્રીજા દિવસે ખીચડી ખાઓ.
  • ખોરાક સાથે પાણી ન પીવો, જો જરૂરી હોય તો થોડું હૂંફાળું પાણી પીવો.
  • જમ્યાના ઓછામાં ઓછા બે કલાક પછી દૂધનું સેવન કરો.
  • દરરોજ વ્યાયામ કરો, વોક કરો અથવા યોગ કરો.
  • માનસિક તણાવ લેવાથી પેટ ખરાબ થાય છે અને પાચનશક્તિ નબળી પડે છે. તેથી, તણાવથી બચવા માટે, ધ્યાન યોગનું શરણું લો

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget