શોધખોળ કરો

Navaratri 2024: ઉપવાસ દરમિયાન શું તમે પણ ખાવ છો બટાકા? જાણો કઇ બીમારીનો વધે છે ખતરો

Navaratri 2024: ઉપવાસ દરમિયાન બટાકા સૌથી વધુ ખાવામાં આવે છે. લોકો મોટાભાગે બટાકાની વેફર્સ, બટાકાનું શાક ખાય છે.

Navaratri 2024: ઉપવાસ દરમિયાન બટાકા સૌથી વધુ ખાવામાં આવે છે. લોકો મોટાભાગે બટાકાની વેફર્સ, બટાકાનું શાક ખાય છે. બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. જો તમે કોઈપણ શાકભાજીમાં બટાકા ઉમેરી દો તો તે શાકનો સ્વાદ વધી જાય છે. જો કે કેટલાક લોકોનું માનવું છે કે બટાકા ખાવાથી સ્થૂળતા વધે છે. આજે અમે તમને વિગતવાર જણાવીશું કે બટાકામાં કેટલી કેલરી હોય છે અને એ પણ જાણીશું કે બટાકા ખાવાથી કઈ બીમારીઓમાં ફાયદો થાય છે.

બટાકામાં સ્ટાર્ચ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. બટાકામાં ઘણા પોષક તત્વો મળી આવે છે. બટાકામાં વિટામિન સી, પોટેશિયમ અને વિટામિન બી6 ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે.

બટાકામાં કયા વિટામિન જોવા મળે છે?

બટાકામાં 425 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. તે મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, ઝીંક, કોપર, મેંગેનીઝ, ફોસ્ફરસ, સેલેનિયમ, વિટામિન બી6, ફોલેટ, કોલિન, બીટેઈન, રિબોફ્લેવિન, નિયાસિન, થાઈમીન, વિટામિન સી, કેરોટીન, વિટામિન કે જેવા વિટામિન્સ અને મિનરલ્સથી સમૃદ્ધ છે.

1 બટાકામાં કેટલી કેલરી છે?

બટાકામાં ઘણી બધી કેલરી હોય છે. જો તમે બાફેલા બટાકા ખાતા હોવ તો 2/3 કપ એટલે કે લગભગ 100 ગ્રામ બાફેલા બટાકામાં 87 કેલરી હોય છે. 1 મિડિયમ સાઇઝના બટાકામાં 77 કેલરી હોય છે.

આ રોગોમાં બટાકા ફાયદાકારક છે

મોઢાના ચાંદામાં બાફેલા બટાકા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. બટાકામાં ફેનોલિક એસિડ, ઝિંક અને એન્ટી-ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ અલ્સરમાં તે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય પેટમાં સોજો અને ફૂલવાની સમસ્યા પણ ઓછી થાય છે. બટાકા પેટના પીએચ લેવલને પણ સુધારે છે. જે લોકો વજન વધારવા માંગે છે તેમના માટે પણ બટાકા સારા છે.

બટાકામાં પુષ્કળ પ્રમાણમાં સ્ટાર્ચ અને ફાઈબર હોય છે. તેને ખાધા પછી તરત જ એનર્જી મળે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. બટાકામાં વિટામિન સી, પોટેશિયમ અને વિટામિન બી6 ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Healthy Diet Plan: સવારના નાસ્તાથી લઈને રાત્રિભોજન સુધી, દિવસમાં તમારું ત્રણ સમયનું ભોજન કંઈક આવું હોવું જોઈએ

ટોપ સ્ટોરી

શું તમારી સ્માર્ટવોચ સ્ટ્રોક પકડી શકે? ડૉક્ટરના ખુલાસાથી યુઝર્સ ચોંકી ઉઠ્યા!
શું તમારી સ્માર્ટવોચ સ્ટ્રોક પકડી શકે? ડૉક્ટરના ખુલાસાથી યુઝર્સ ચોંકી ઉઠ્યા!
Static Electricity Shock: ઘરમાં રાખેલી વસ્તુઓ પર હાથ લગાડતા જ વારંવાર કરંટ જેવો આંચકો કેમ લાગે છે?
Static Electricity Shock: ઘરમાં રાખેલી વસ્તુઓ પર હાથ લગાડતા જ વારંવાર કરંટ જેવો આંચકો કેમ લાગે છે?
BP ની દવા લેવામાં એક ભૂલ અને હાર્ટ એટેકનું જોખમ! 91,000 લોકોના રિસર્ચમાં મોટો ખુલાસો
BP ની દવા લેવામાં એક ભૂલ અને હાર્ટ એટેકનું જોખમ! 91,000 લોકોના રિસર્ચમાં મોટો ખુલાસો
વર્ક ફ્રોમ હોમમાં પેટની ચરબી વધી ગઈ છે? ઘટાડવા માટે કરો આ 3 સરળ કસરત
વર્ક ફ્રોમ હોમમાં પેટની ચરબી વધી ગઈ છે? ઘટાડવા માટે કરો આ 3 સરળ કસરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ
ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
પેન્શનર્સ માટે મોટા સમાચાર: 58 વર્ષ પહેલાં નિવૃત્તિ લેનારાઓને કેટલું નુકસાન થશે?
પેન્શનર્સ માટે મોટા સમાચાર: 58 વર્ષ પહેલાં નિવૃત્તિ લેનારાઓને કેટલું નુકસાન થશે?
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
Embed widget