શોધખોળ કરો

Relationship Tips: તમારા પતિને તેમના જન્મદિવસ પર સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માંગો છો? તો આ વિકલ્પો તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે

જો તમે પણ તમારા પતિને તેમના જન્મદિવસ પર કોઈ ગિફ્ટ આપવા માંગો છો, તો આ ગિફ્ટના આઈડિયા તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. તેનાથી તમારા પતિ ખુશ થશે અને તમારો સંબંધ પણ વધુ મજબૂત બનશે.

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે, તેમની વચ્ચે ઝઘડા થવા છતાં પણ તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. પતિ-પત્ની એકબીજાના જન્મદિવસ અને વર્ષગાંઠો ખૂબ જ ધામધૂમથી મનાવતા હોય છે. આવી પરિસ્થિતિઓમાં, પુરુષો તેમની પત્નીઓને ઘણી ભેટો આપે છે. પરંતુ જ્યારે પતિનો જન્મદિવસ આવે છે, ત્યારે મોટાભાગની પત્નીઓના મનમાં આ પ્રશ્ન હોય છે કે, તેઓએ તેમના પતિને શું આપવું જોઈએ, જેનાથી તેમના પતિ ખુશ થશે અને તેમની વચ્ચેના સંબંધો વધુ ગાઢ બની શકે છે. જો તમે પણ તમારા પતિને ગિફ્ટ આપવાને લઈને મૂંઝવણમાં છો, તો આ સમાચાર તમારા માટે છે, આજે અમે તમને ગિફ્ટ સંબંધિત શ્રેષ્ઠ વિકલ્પો જણાવવા જઈ રહ્યા છીએ.

તમારા પતિને જન્મદિવસન પર આપો આ ભેટ
તમે તમારા પતિને જન્મદિવસની ભેટ આપવા માટે ઘણી વસ્તુઓ પસંદ કરી શકો છો. સૌથી પહેલા તમે તેને ઓફિસ લેધર બેગ ગિફ્ટ કરી શકો છો. આ તેમના માટે ખૂબ જ ઉપયોગી થશે. તમારા પતિ આ બેગનો ઉપયોગ ઓફિસ સંબંધિત કેટલાક દસ્તાવેજો અને લેપટોપ રાખવા માટે કરી શકે છે.

સ્માર્ટ ઘડિયાળ ગિફ્ટ કરો
આ સિવાય તમે તમારા પતિને સ્માર્ટ ઘડિયાળ ગિફ્ટ કરી શકો છો. આ પણ તેમના માટે ખૂબ ઉપયોગી થશે. જો તમે ઈચ્છો તો કપલ ઘડિયાળ પણ ખરીદી શકો છો. કપલ ઘડિયાળ તમારા બંને માટે સમાન હશે પરંતુ કદમાં થોડો તફાવત હોઈ શકે છે. તમે તમારા પતિને મેન કંપનીની ચારકોલ કિટ પણ ભેટમાં આપી શકો છો.

કૅમેરો ગિફ્ટ કરી શકો છો
જો તમે વર્કિંગ વુમન છો, તો તમે તમારા પતિને iPhone અથવા One Plus જેવા મોબાઈલ ફોન ગિફ્ટ કરી શકો છો. આનાથી તે ખૂબ ખુશ થશે. આટલું જ નહીં, જો તમારા પતિને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે, તો તમે તેમને કેમેરો પણ ગિફ્ટ કરી શકો છો.

લેપટોપ જેવી વસ્તુઓ આપો
તમે તમારા પતિને તેમના જન્મદિવસ પર ઇયરબડ, ટેબલેટ અને લેપટોપ જેવી વસ્તુઓ પણ ભેટમાં આપી શકો છો. આ સિવાય તમે તમારા પતિને એક સુંદર ફોટો ફ્રેમ પણ ભેટ તરીકે આપી શકો છો, જેમાં તમારા બંનેની સુંદર તસવીર પ્રદર્શિત થાય છે.

બ્રાન્ડેડ શૂઝ ભેટ આપી શકો
તમે તમારા પતિને બ્રાન્ડેડ શૂઝ ગિફ્ટ કરી શકો છો. જો તે રોજ ઓફિસ જાય છે તો તમે ઓફિસ શૂઝ પણ ખરીદી શકો છો અને તેને ગિફ્ટ પણ કરી શકો છો. એટલું જ નહીં, તમે તમારા પતિને ટી-શર્ટ અથવા શર્ટ પણ ભેટ તરીકે આપી શકો છો. જો તમે તેમને ઘણી વસ્તુઓ ગિફ્ટ કરવા માંગો છો, તો આ બધી વસ્તુઓ સિવાય તમે તેમને પરફ્યુમ, સનગ્લાસ અને વોલેટ આપી શકો છો.

સૌથી બેસ્ટ તમે ડિનર પર જઈ શકો છો
તમે તમારા પતિ સાથે તેમના જન્મદિવસ પર ડિનર પર જઈ શકો છો. પરંતુ યાદ રાખો કે તમારે ખાવાનું બિલ જાતે જ ચૂકવવું પડશે, તેનાથી તમારા પતિ પણ ખૂબ ખુશ થશે. આ સિવાય તમે તમારા પતિને આ બધી વસ્તુઓ ભેટ તરીકે આપી શકો છો. તેનાથી તમારા પતિ ખુશ થશે અને તમારો સંબંધ વધુ મજબૂત બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 

વિડિઓઝ

Ambalal Patel Prediction: આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Police: દાહોદમાં આરોપી પર પોલીસનું સ્વ બચાવમાં ફાયરિંગ
Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Porbandar Unseasonal Rain: પોરબંદરમાં ભરશિયાળે માવઠું, એરપોર્ટ વિસ્તારમાં વરસ્યા ઝાપટા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, અનેક બીમાર 
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, અનેક બીમાર 
Team India Schedule 2026: વર્ષના અંતિમ દિવસે જાણો 2026માં શું છે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ, દરેક મેચની ડિટેલ
Team India Schedule 2026: વર્ષના અંતિમ દિવસે જાણો 2026માં શું છે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ, દરેક મેચની ડિટેલ
લિફ્ટ આપવાના બહાને ચાલુ કારમાં યુવતી સાથે ગેંગરેપ, બાદમાં રસ્તા પર ફેંકી દિધી 
લિફ્ટ આપવાના બહાને ચાલુ કારમાં યુવતી સાથે ગેંગરેપ, બાદમાં રસ્તા પર ફેંકી દિધી 
1100 કરોડની કમાણી કરવા છતાં ધુરંધરને બોક્સ ઓફિસ પર થયું કરોડોનું નુકસાન, ડિસ્ટ્રિબ્યૂટરે જણાવ્યું કારણ
1100 કરોડની કમાણી કરવા છતાં ધુરંધરને બોક્સ ઓફિસ પર થયું કરોડોનું નુકસાન, ડિસ્ટ્રિબ્યૂટરે જણાવ્યું કારણ
Embed widget