શોધખોળ કરો

Health tips: શરીરના કોઇપણ દુખાવામાં અકસીર છે આ ચીજનું સેવન, તેના ઉપયોગની રીત સમજી લો

કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે, જે નેચરલ પેઇન કિલરનું કરે છે.આ નેચરલ પેઇન કિલર છે. આદુ, હળદર સહિતના કેટલાક એવા ફૂડ છે જે ખરા અર્થમાં નેચરલ પેઇન કિલર છે. કેવી રીતે જાણીએ

Health tips: કેટલાક એવા  ખાદ્ય પદાર્થ છે, જે નેચરલ પેઇન કિલરનું કરે છે.આ  નેચરલ પેઇન કિલર છે. આદુ, હળદર સહિતના કેટલાક એવા ફૂડ છે જે ખરા અર્થમાં નેચરલ પેઇન કિલર છે. કેવી રીતે જાણીએ

  • આદુમાં એન્ટીઇંફ્લેટરી પ્રોપર્ટીઝ હોય છે, જે માસિક સમયનો દુખાવો, સાંધાનો દુખોવો અને માંસપેશીના દુખાવાને દૂર કરે છે.
  • કોફીમાં મોજૂદ કેફીન દર્દ નિવારકનું કામ કરે છે. તે  થકાવટને દૂર કરવામાં કારગર છે.
  • લવિંગમાં પાવરફુલ એન્ટીસેપ્ટિક યુગ્નોલ હોય છે. જે દાંત દર્દ અને પેઢાના દુખાવાને દૂર કરવામાં  કારગર છે.
  • ચેરીમાં ઉચ્ચસ્તરનું એન્ટોસાયનિન અને બાયોફ્લેવોનોઇડસ  હોય છે, જે શરીરમાં દુખાવો અને ઇન્ફલેમેશનને રોકે છે.
  • હળદરમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણ હોય છે, જે માંસપેશીના દુખાવોને અને સૂજનને ઓછી કરે છે.
  • લાલ અંગૂર રેસ્વેરાટ્રોલ નામનું એક એન્ટીઓક્સિડન્ટ યોગિક હોય છે. જે સાંધા અને પીઠ દર્દમાં કારગર છે.

થાઇરોઇડ કન્ટ્રોલ કરવા મદદ કરશે આ 5 ફૂડ, આજે જ ડાયટમાં કરો સામેલ 

થાઈરોઈડ એક એવો રોગ છે જેના માટે  અસ્તવ્યસ્ત  જીવનશૈલી જ જવાબદાર છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાનપાનની આદતોના કારણે  કોઇ પણ  ઉંમરની વ્યક્તી તેનો શિકાર બને છે.  આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. 

થાઇરોઇડના લક્ષણોની વાત કરીએ તો  વધુ પડતો થાક લાગવો, વાળ ખરવા, સમયસર પીરિયડ ન આવવો, ટેન્શન, પરસેવો આવવો, વારંવાર ભૂખ લાગવી. થાઇરોઇડના મુખ્ય લક્ષણો છે. 

અળસીનું સેવન કરો
 અળસીના બીજમાં કેલરી, સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ તેમજ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે થાઇરોઇડને કંટ્રોલ કરે છે, તેમજ વજન વધવા દેતા નથી.
નારિયેળ થાઈરોઈડને પણ કંટ્રોલ કરશે
 થાઈરોઈડના દર્દીઓ  જો નારિયેળનું સેવન કરે તો તેનું મેટાબોલિઝમ બુસ્ટ થશે, સાથે જ થાઈરોઈડની સમસ્યાથી પણ છુટકારો મળશે. તમે નારિયેળ તેલ, ચટણી અને લાડુ બનાવવા માટે કાચા  નારિયેળનો  ઉપયોગ કરી શકો છો.

જેઠીમધ પણ અસરદાર છે. તેમાં   ટ્રાઇટરપેનોઇડ ગ્લાયસિરહેટિનિક એસિડ હોય છે, જે થાઇરોઇડના  કોષોને ખતમ કરે છે, તેમજ તેને નિયંત્રિત કરે છે.

મશરૂમ પણ થાઇરોડના દર્દી માટે ઔષધ સમાન છે.  વિટામિન અને મિનરલ્સથી ભરપૂર મશરૂમ થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મશરૂમ વજનને નિયંત્રિત કરવાની સાથે થાઈરોઈડને પણ નિયંત્રિત કરે છે.

હળદરવાળું દૂધ પણ અસરકારક છેઃ ઔષધીય ગુણોથી ભરપૂર હળદર થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે. હળદર સાથે દૂધનું સેવન કરવાથી થાઈરોઈડ કંટ્રોલ રહેશે, સાથે જ અનેક રોગોનો ઈલાજ પણ થશે. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં હળદર નાખીને પીવો.

ધાણા થાઈરોઈડને કંટ્રોલ કરશેઃ ધાણામાં વિટામિન સી, વિટામિન કે અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આખા ધાણા નાખીને આખી રાત પલાળી રાખો. આ ધાણાને સવારે પાંચ મિનિટ પાણીમાં ઉકાળો અને પછી ગાળીને તેનું સેવન કરો, તમને ફાયદો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
Embed widget