શોધખોળ કરો

Home Tips: ફર્નિચરને ક્લિન કરવા માટે કારગર છે આ ઘરેલુ સરળ ટિપ્સ, આ ટ્રીક અપનાવી જુઓ

ફર્નિચર પર સનમાઇકા જોવામાં ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ જો ધ્યાન ન રાખવામાં આવે તો તે ગંદુ થઈ જાય છે, તેને સાફ કરવા માટે આ ટ્રિક અપનાવો.. તે પહેલાની જેમ ન્યુ લૂક જેવા જ ચમકશે.

Home Tips:ફર્નિચર પર સનમાઇકા  જોવામાં ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ જો ધ્યાન ન રાખવામાં આવે તો તે ગંદુ થઈ જાય છે, તેને સાફ કરવા માટે આ ટ્રિક અપનાવો.. તે પહેલાની જેમ ન્યુ લૂક જેવા જ ચમકશે.

 ફર્નિચર પર સનમાઇકા પર ક્લીનિંગ સોલ્યુશન સ્પ્રે કરો અને તેને સૂકા કપડાથી ઘસો, તેનાથી સનમાઇકાની ગ્લાસ જેવી ચમક આવશે.

 એક શીશીમાં લીંબુનો રસ, ગ્લિસરીન અને તેલ ઉમેરીને ક્લીનર બનાવો, તેને સનમાઇકા પર સ્પ્રે કરો. આનાથી તે સંપૂર્ણપણે  ક્લિન થઈ જશે.

 સનમાઇકાને સાફ કરવા માટે બેકિંગ સોડા પણ એક ઉત્તમ વિકલ્પ છે. સ્પ્રે બોટલમાં ખાવાનો સોડા અને ગરમ પાણી મિક્સ કરીને સનમાઇકા પર  છંટકાવ કરો. અને કોરા કપડાથી સાફ કરી દો નવા જેવો ચમકવા લાગશે.

 વિનેગરમાં પાણી મિક્સ કરીને સ્પ્રે બોટલ વડે ડસ્ટર પર સ્પ્રે કરો અને સનમાઇકાને  સાફ કરો. આ ક્લીનરથી સનમિકા કાચની જેમ ચમકવા લાગશે.

 ફર્નિચરના સનમાઇકાને સાફ કરવા માટે લીંબુ પણ સારો વિકલ્પ છે. ટાર્ટાર અને લીંબુને મિક્સ કરો અને તેને સનમાઇકા  પર સ્પ્રે કરો અને તેને છોડી દો, થોડા સમય પછી તેને કપડાથી સાફ કરો, તે પહેલાની જેમ ચમકદાર થઈ જશે.                  જો સનમાઇકા પર હઠીલા ડાઘ હોય તો સનમાઇકા પર એરોસોલનો છંટકાવ કરો, પછી તેને કપડાથી સાફ કરો,  સનમાઇકો ચમકવા  લાગશે. તેનાથી તેના પરના ડાઘ સરળતાથી દૂર થઈ શકે છે.                                       

 એક બોટલમાં ડિટર્જન્ટ નાખો અને ગરમ પાણી ઉમેરો, ત્યારબાદ તેને સારી રીતે હલાવો અને તેને મિક્સ કરો, હવે સફેદ વિનેગર ઉમેરો અને તેને મિક્સ કરો, આ ક્લીનરથી પણ સનમાઇકા પરના જિદ્દી ડાઘ દૂર થઇ જશો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget