શોધખોળ કરો

Weight Loss Diet:: વજન ઓછું કરવા માટે ડિનરમાં સામેલ કરો આ ફૂડ, જાણો આચાર્ય બાલકૃષ્ણે શું આપી સલાહ

Weight Loss Diet:ખાસ કરીને રાત્રે આરોગ્યપ્રદ ખોરાક લેવો જરૂરી છે અને ખાસ કરીને રાત્રિભોજનમાં હળવો ખોરાક હોવો જોઈએ જેથી તે સરળતાથી પચી શકે. આવા ખોરાકના સેવનથી તમારું વજન નિયંત્રણમાં રહે છે.

સારા સ્વાસ્થ્ય માટે હેલ્ધી ફૂડનું સેવન કરવું જોઈએ. ઘણીવાર લોકો તેમના રાત્રિભોજન પ્રત્યે બેદરકાર હોય છે જે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. રાત્રે હેલ્ધી ફૂડનું સેવન કરવાથી તમને સારી ઊંઘ આવે છે અને વજન નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.

ઓઇલી ફૂડ અવોઇડ કરો

રાત્રિભોજનમાં તળેલું ભોજન ક્યારેય ન લેવું જોઈએ કારણ કે તે પચવામાં મુશ્કેલ હોય છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે સરળતાથી પચી શકે છે અને તમને સારી અને પૂરતી ઊંઘ મેળવવા માટે સક્ષમ બનાવે છે. રાત્રિભોજનમાં હંમેશા ભારે વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ અને હળવો અને આરોગ્યપ્રદ ખોરાક ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ.

રોટલી

 રોટલીમાં વિટામિન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે સરળતાથી પચી જાય છે, જેના કારણે વજન વધતું નથી. તે કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.

સૅલ્મોન

 સૅલ્મોન એક તંદુરસ્ત માછલી છે અને ઓમેગા-3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. સૅલ્મોન પેટ ભરેલું રાખે છે અને સરળતાથી પચી જાય છે. સૅલ્મોનને ઓલિવ તેલમાં પકાવો અને મહિનામાં એકવાર તેનું સેવન કરી શકાય.

પનીર સૂપ

પનીર સૂપમાં શાકભાજી હોય છે જે આરોગ્યપ્રદ  છે. આ સિવાય વેજીટેબલ સૂપ સહિતના બીજા પણ ઘણા પોષક તત્વો હોય છે જે પચવામાં સરળ હોય છે અને શરીરને ઘણી બીમારીઓથી પણ દૂર રાખે છે.

વજન ઉતારવા માટે આ ટિપ્સને કરો ફોલો

  • તાજો અને હળવો ગરમ ખોરાક ખાવાની આદત પાડો
  • શાંત, સકારાત્મકતા સાથે અને  અને પ્રસન્ન મને ચાવી-ચાવીને જમો 
  • દિવસમાં ત્રણથી ચાર વખત થોડો-થોડો ખોરાક લેવાની આદત સારી છે
  • એક જ સાથે વધુ ખોરાક ન લો .
  • અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરો.
  • ખોરાકને સારી રીતે ચાવો અને ધીમે ધીમે ખાઓ.
  • જમ્યા પછી 3-5 મિનિટ ચાલો.
  • પુરતુ પાણી પીવો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો

China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા

Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા

ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025Amreli Dangerous Game:40 વિદ્યાર્થીઓ હાથ પર મારી બ્લેડ, 10 રૂપિયાની મળી ઓફર | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?

રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ

EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  

Embed widget