શોધખોળ કરો

ડાર્ક સર્કલની સમસ્યામાં દૂધ સાથે આ ચીજ મિક્સ કરીને લગાવો, થઇ જશે ગાયબ

કોફી અને દૂધમાં મોજૂદ પોષકતત્વો ડાર્ક સર્કલને દૂર કરવામાં કારગર છે. જાણીએ કેવી રીતે અપ્લાય કરવાથી ડાર્ડ સર્કલની સમસ્યા દૂર થશે.

 Mask For Dark Circle:કોફી અને દૂધમાં મોજૂદ પોષકતત્વો ડાર્ક સર્કલને દૂર કરવામાં કારગર છે. જાણીએ કેવી રીતે અપ્લાય કરવાથી ડાર્ડ સર્કલની સમસ્યા દૂર થશે.

ડાર્ક સર્કલ એક એવી સમસ્યા છે જેનાથી સ્ત્રી અને પુરૂષ બંને પરેશાન છે. કેટલીકવાર ડાર્ક સર્કલની સમસ્યા ઉંઘ ન આવવા, ઓછું પાણી પીવું, ડિહાઇડ્રેશન અને લાંબા સમય સુધી સ્ક્રીન પર રહેવાના કારણે થાય છે. આ કોઈ રોગ નથી, પરંતુ જ્યારે તે આંખોની નીચે થાય છે ત્યારે ચહેરાની સુંદરતા જતી રહે છે. આંખોની આસપાસના ડાર્ક સર્કલ તમારી સુંદરતા પર ડાઘ સમાન બની જાય છે.   માર્કેટમાં ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે ઘણી બધી ક્રિમ અવેલેબલ  છે. પરંતુ તેની આડઅસરતો છે જ સાથે  આ ક્રિમ મોંઘીદાટ પણ છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને ડાર્ક સર્કલ દૂર કરી શકો છો. તેમાંથી એક ઉપાય છે કોફી અને દૂધ. આ બંને ચીજ ડાર્ક સર્કલ દૂર કરે છે અને આંખોની ખોવાયેલી ચમક પણ પાછી લાવે છે.

સામગ્રી

  • ગ્રીન ટી બેગ -1
  • કોફી – 1 ચમચી
  • કાચુ દૂધ – 2 ચમચી
  • વિટામિન ઇ – 2 કેપ્સ્યૂલ
  • માસ્ક બનાવવાની રીત
  • સૌથી પહેલા એક કટોરીમાં ગ્રીન ટીને કાઢી લો
  • તેમાં દૂધ અને કોફી મિક્સ કરો
  • બાદ તેમાં વિટામિન ઇ કેપ્સ્યૂલનું ઓઇલ ઉમેરો

કેવી રીતે કરશો અપ્લાય

હવો આંખોની આસપાસ પહેલા ક્લિન્ગિં કરો. ક્લિનિંગ માટે આપ કાચુ દૂધ લો, કાચા દૂધમાં કોટન પેડ ડૂબાડીને તેનાથી આંખોની આસાપાસ ક્લિન્ઝિંગ કરો. કાચા દૂધ જેવું કોઇ નેચરલ ક્લિન્ઝર નથી. બાદ તૈયાર કરેલા મિશ્રણમાં કોટન પેડ નાખો અને તેમાનું એકસ્ટ્રા પ્રવાહી નિતારીને તે પેડને આંખોની આસાપાસ લગાવો, 15થી 20 મિનિટ સુધી રહેવા દો બાદ સરક્યુલેશન મોશનમાં મસાજ કરો અને બાદ ઠંડા પાણીથી વોશ કરી લો , આ પ્રયોગ વીકમાં 4 વખત કરો, ધીરે ધીરે આ પ્રયોગથી ડાર્ક સર્કલ દૂર થશે.

કોફી –દૂધ માસ્ક લગાવાના ફાયદા

આ માસ્કથી સ્કિન હાઇડ્રેઇટ રહે છે.

આંખની આસપાસની સ્કિનનો ગ્લો વધે છે.

ઝુરિયા અને ફાઇન લાઇન્સને પણ દૂર કરી શકાય છે.

કોફી એક નેચરલ એન્ટી ઓક્સિડન્ટ છે. જે સ્કિનને ટાઇટ રાખે છે.

વધતી ઉંમરની અસરને આ માસ્ક ઓછું કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Embed widget