શોધખોળ કરો

Pregnancy Symptoms: પ્રેગ્ન્નસી દરમિયાન જો શરીરમાં આ 5 લક્ષણો તો થઇ જાવ સાવધાન

અમે તમને પ્રેગ્નેન્સી સાથે જોડાયેલા આવા જ કેટલાક લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઓળખીને તમે તમારી પ્રેગ્નન્સીને ઝડપથી જાણી શકો છો.

Pregnancy Symptoms: અમે તમને પ્રેગ્નેન્સી સાથે જોડાયેલા આવા જ કેટલાક લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઓળખીને તમે તમારી પ્રેગ્નન્સીને ઝડપથી જાણી શકો છો.

મોટા ભાગના કિસ્સાઓમાં, જ્યારે પીરિયડ્સ  મિસ થવાના કિસ્સામાં તેને ઓળખી શકાય છે.  અતિશય ઉલ્ટી અને ચક્કર પણ તેના લક્ષણોમાં છે. જ્યારે આ બધા લક્ષણો કોઈ વ્યક્તિમાં દેખાવા લાગે છે, ત્યારે સ્ત્રીઓ ગર્ભાવસ્થા પરિક્ષણ માટે આગળ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે ગર્ભાવસ્થા દરમિયાન માત્ર આ લક્ષણો જ નથી દેખાતા, પરંતુ અન્ય ઘણા લક્ષણો છે જે દર્શાવે છે કે તમે ગર્ભવતી છો.

અમે તમને પ્રેગ્નન્સી સાથે જોડાયેલા આવા જ કેટલાક લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઓળખીને તમે તમારી પ્રેગ્નન્સીને ઝડપથી જાણી શકો છો. તમે આને લગતી સાવચેતીઓને તમારી દિનચર્યાનો ભાગ બનાવી શકો છો અને તમારા આહારનું ધ્યાન રાખી શકો છો.

આ લક્ષણો ગર્ભાવસ્થા દરમિયાન દેખાય છે

કાર્બ ક્રેવિંગ્સ

પ્રારંભિક ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓમાં કાર્બોહાઇડ્રેટ્સ,  માટે વધુ ક્રેવિંગ થાય છે.જેમ કે ટોસ્ટ અથવા ચિપ્સ વગેરેની ક્રેવિગ પણ જોવા મળે છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS) કહે છે કે સામાન્ય રીતે ન અણગમતા ફૂડની ક્રેવિંગ પણ તેનું પણ લક્ષણ હોઈ શકે છે.

મનપસંદ ખોરાક અવોઇડ કરવો

આ પણ સગર્ભાવસ્થામાં થતા ફેરફારોમાંથી એક છે. ધ સનના અહેવાલ મુજબ, ગર્ભાવસ્થા દરમિયાન સ્વાદમાં પણ ફેરફાર થાય છે. આ હોર્મોનને કારણે છે. આ ફેરફારમાં તમને તમારી મનપસંદ ખાણીપીણીની વસ્તુઓ પણ પસંદ નથી આવતી. ધાતુનો સ્વાદ લાંબા સમય સુધી મોંમાં રહે છે. NHS મુજબ, કોફી, ચા, ચરબીયુક્ત ખોરાક અને ધૂમ્રપાનમાં પણ રસ ઓછો થઇ જાય છે.

રાત્રે પરસેવો

જો તમને રાત્રે ગરમી લાગે છે અથવા વધુ પડતો પરસેવો આવે છે, તો તમે ગર્ભવતી હોઈ શકો છો. આ લક્ષણ સામાન્ય રીતે પ્રારંભિક ગર્ભાવસ્થામાં દેખાય છે, જે તદ્દન સામાન્ય છે. રાત્રે પરસેવો હોર્મોન્સમાં ફેરફારને કારણે થાય છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો વધુ પાણી પીવાનું શરૂ કરો.

 થાક લાગે છે

તમે તમારી ગર્ભાવસ્થાની શરૂઆતમાં ખૂબ થાક અનુભવી શકો છો. ગર્ભાવસ્થાના પ્રથમ 12 અઠવાડિયા દરમિયાન થાક સામાન્ય છે. તમારા શરીરમાં હોર્મોનલ ફેરફારો તમને થાકી જાય છે. થાકથી બચવા માટે આયર્ન અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લો.

સુગંધ પ્રત્યે સંવેદનશીલતા

કેટલીક ગંધ તમને ભ્રમિત કરી શકે છે. આમાં તમારા ફ્રિજમાં રાખેલ ખોરાક, બનતી રસોઇનો સ્મેલનો પણ સમાવેશ થાય છે. આ સ્મેલથી આપને ખાવામાં અરૂચી થઇ જાય છે. પ્રેગ્નન્સીમાં આ બધું જ હોર્મોનલ ચેન્જીસ ના કારણે થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

વિડિઓઝ

Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Embed widget