શોધખોળ કરો

Skin care tips: વધતી ઉંમરની સ્કિન પર અસરને ઓછી કરવા આ આદતને રૂટીન બનાવો

30 વર્ષ બાદ મહિલાઓએ પોતાની ત્વચા પ્રત્યે થોડી વધુ કાળજી રાખવાની જરૂર છે. આવો જાણીએ કેવી રીતે કરશો સ્કિન કેર

Skin care tips: જેમ જેમ આપણી ઉંમર થાય છે તેમ તેમ આપણી ત્વચાની રચના પણ  બદલાવા લાગે છે. કિશોરાવસ્થામાં, જ્યાં ખીલ ત્વચાને પરેશાન કરે છે, 20 વર્ષની ઉંમરે, આ સમસ્યા તેની જાતે જ દૂર થઈ જાય છે. 30 વર્ષની ઉંમર એ સમય છે, જ્યારે આપણે આપણી ત્વચાને વધુ સારી રીતે સમજવાનું શરૂ કરીએ છીએ. આ ઉંમરે મહિલાઓની સાથે તેમની ત્વચા પણ પરિપક્વ થવા લાગે છે. 30 વર્ષ પછી આંખોની નીચે કરચલીઓ, ડાઘ અને ડાર્ક સર્કલ જેવી ઘણી સમસ્યાઓ ચહેરા પર દસ્તક આપવા લાગે છે. આ ઉંમરે મહિલાઓને તેમની ત્વચાની સંભાળ રાખવાની ખાસ જરૂર હોય છે.

ઉંમરના આ તબક્કે મહિલાઓએ પોતાની ત્વચા પ્રત્યે થોડી વધુ  કાળજી રાખવાની જરૂર છે. આવો જાણીએ કેવી રીતે કરશો સ્કિન કેર

30 વર્ષ બાદ ત્વચાની આ રીતે લો કાળજી

સ્કિન  કેર કરવા માટે  નિયમિત ક્લિન્ઝિગ,  ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગનો સમાવેશ કરો. ત્વચાની સાર સંભાળ લેવા માટે ડાયટ પર પણ પુરતુ ધ્યાન આપો. ડાયટમાં પોષણયુક્ત  આહાર,તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. તાજા ફળો અને લીલા શાક ખૂબ જ ઉપકારક છે. પુરતુ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

આપના  ત્વચા માટે વિટામીન-ઈ અને સી જરૂરી છે. તેના  સપ્લીમેન્ટ્સ માટે ડોક્ટરની સલાહથી લો. વાળ અને ત્વચાની સંભાળ માટે વધુ પડતા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ ટાળો.દરરોજ લગભગ 8-10 ગ્લાસ પાણી પીવો. પાણી માત્ર સારા સ્વાસ્થ્ય માટે જ જરૂરી નથી, પરંતુ તે ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે.

નાઇટ ક્રીમનો ઉપયોગ કરો. નાઇટ ક્રીમ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખશે, સાથે જ ત્વચાની પેચીનેસ પણ ઓછી કરશે. નાઇટ ક્રીમ ત્વચામાં કોલેજનને  સારો આપવામાં પણ મદદ કરશે.સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. જે દરેક ઉંમરે આવશ્યક છે. તમારી ત્વચાના રંગ પ્રમાણે SPF પસંદ કરો. ઓછામાં ઓછા 30 SPF લાગુ કરવાની ખાતરી કરો. જો તમે ફાઉન્ડેશન લગાવવાનું પસંદ કરો છો, તો ઓછામાં ઓછું SPF 30 વાળું ક્રિમ પસંદ કરો. તે સ્કિન માટે બેસ્ટ છે. સ્કિનને ક્લિન કરવા માટે ક્લિન્ઝરથી સાફ કરો

Disclaimer: અહીં આપેલી માહિતી કેટલીક સૂત્રોને  આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget