શોધખોળ કરો

Eye Care Tips: બજારમાં મળતાં કાજલ વાપરતા પહેલા સાવધાન, જાણો નુકસાન

કાજલ કે સુરમાથી ભરેલા આંખો દરેકને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે આંખોમાં કાજલ લગાવવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો આપને જણાવીએ કે તેની આંખો પર શું સાઇડ ઇફેક્ટ થાય છે.

Eye Care Tips:કાજલ કે સુરમાથી ભરેલા આંખો દરેકને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે આંખોમાં કાજલ લગાવવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો આપને  જણાવીએ કે તેની આંખો પર શું સાઇડ ઇફેક્ટ થાય છે.

સ્ત્રીઓના સોળ શણગારમાં કાજલ પણ એક શૃંગાર  છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે દરેક મહિલા કરે છે. કેટલાક પુરુષો પણ આંખોમાં કાજલ લગાવે છે અને બાળકોને પણ  કાજલ લગાવવામાં આવે છે. એવું કહેવાય છે કે તે આંખોને મોટી અને સુંદર બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, કાજલ કે સુરમા જેવી વસ્તુઓ આંખો પર લગાવવાથી આંખો પર ખરાબ અસર પડી શકે છે. જો નહીં, તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કાજલ લગાવવાથી શું  નુકસાન થાય છે.

કાજલની આડ અસરો- કાજલ લગાવ્યા બાદ આંખોમા બળતરા થઇ શકે છે.  ઇન્ફેકશન એલર્જીનું જોખમ પણ છે. આંખોની પલકોની ગ્રંથિમાં સંક્રમણ થઇ શકે છે.

બજારમાં મળતા કાજલ અંધત્વ તરફ પણ દોરી શકે છે.  યુવેઇટિસ - કાજલમાં રહેલા કેટલાક રસાયણો આંખોની અંદર બળતરા પેદા કરી શકે છે.

ગ્લુકોમા - અમુક ઘટકો આંખમાં દબાણ વધારી શકે છે, જે ગ્લુકોમા તરફ દોરી જાય છે.  કાજલના નિયમિત ઉપયોગથી આંસુ/લેક્રિમલ ગ્રંથી જખમ થઈ શકે છે, જે ડ્રાય આઈ સિન્ડ્રોમ તરફ દોરી જાય છે.

કાજલનો ઉપયોગ કરતી વખતે આ સાવધાની રાખો- આંખો  કિંમતી અને સુંદર છે, આપણે તેની સારી કાળજી લેવી જોઈએ. નિષ્ણાતો કાજલ/સુરમા અથવા આંખની અંદર જાય તેવા કોઈપણ મેકઅપનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવાની ભલામણ કરે છે. આઈ-લાઈનર, આઈ-શેડો, મસ્કરા વગેરે જેવા મેકઅપ જે બહાર રહે છે તેનો ઉપયોગ કરવો ઠીક છે. પરંતુ દિવસના અંતે તેને કાળજીપૂર્વક દૂર કરવું જોઈએ.

 આંખના કોઈ પણ ઈન્ફેક્શન, ઈજા, સર્જરી વગેરે વખતે આઈ મેકઅપનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે આઇ મેકઅપ કરતા  હોવ તો પણ ઊંઘતા પહેલા આંખો સાફ કરવી ખૂબ જ જરૂરી છે, પછી ભલે તમે ગમે તેટલા થાકેલા હો. આ માટે તમે સારા મેકઅપ રીમુવરનો ઉપયોગ કરવો જોઇએ. એક્સપાયરી ડેટ પછી ક્યારેય કોસ્મેટિક્સનો ઉપયોગ કરશો નહીં. ખાસ કરીને બાળકોએ કાજલ બિલકુલ ન લગાવવી જોઈએ, ડૉક્ટરો પણ આ માટે  મનાઈ કરે છે

Eye Care Tips: બજારમાં મળતાં કાજલ વાપરતા પહેલા સાવધાન, જાણો નુકસાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget