શોધખોળ કરો

Vastu Tips for Pregnant Women: આવો હશે ગર્ભવતી મહિલાનો રૂમ તો બાળક અને મા બને રહેશે સ્વસ્થ અને ખુશ મિજાજ

Vastu Tips: વાસ્તુ અનુસાર ગર્ભવતી રૂમમાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો માતા અને બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે.

માતા બનવું દરેક મહિલા માટે ખૂબ જ ખાસ અનુભવ હોય છે. આ તે સમય છે જ્યારે સ્ત્રીએ પોતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે, જેથી બાળકનો શારીરિક અને માનસિક રીતે યોગ્ય વિકાસ થઈ શકે. વાસ્તુ અનુસાર આવા સમયે આસપાસની વસ્તુઓ બાળક પર અસર કરે છે, તેથી ગર્ભવતી મહિલાનો રૂમ એવો હોવો જોઈએ કે તેની બાળક પર સકારાત્મક અસર પડે. આવો જાણીએ વાસ્તુ અનુસાર ગર્ભવતી મહિલાનો રૂમ કેવો હોવો જોઈએ.

આ વસ્તુને રૂમમાં ચોક્કસ રાખો

  • સગર્ભા સ્ત્રીના રૂમમાં મોરના પીંછા રાખો તે માતા અને બાળક બંને માટે સારું માનવામાં આવે છે.
  • જો આપ રૂમમાં લાડુ ગોપાલ જીની કોઈ મૂર્તિ રાખો છો. તો  સારા સંતાન પ્રાપ્તિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
  • ગર્ભવતી મહિલાના રૂમમાં રામાયણ અથવા શ્રીમદ ભાગવત પુરાણ રાખો.એવું માનવામાં આવે છે કે દરરોજ આ પુસ્તક વાંચવાથી બાળક પર  ભગવાનની  કૃપા રહે  છે.
  • રૂમમાં તાંબાની ધાતુથી બનેલી વસ્તુ રાખો, તેનાથી ગર્ભવતી સ્ત્રી અને બાળક પર ખરાબ નજર અને નકારાત્મકતાની અસર થતી નથી.
  • રૂમમાં પીળા ચોખા રાખો.આવું કરવું શુભ માનવામાં આવે છે.ગર્ભવતી સ્ત્રી હંમેશા હકારાત્મક અનુભવે છે અને જન્મ લેનાર બાળક પણ સ્વસ્થ હોય છે.
  • સગર્ભા સ્ત્રીનો રૂમ એવો હોવો જોઈએ કે તે હવાની અવરજવર ધરાવતો હોય અને તેમાં સૂર્યપ્રકાશ સરળતાથી આવી શકે.
  • સગર્ભા સ્ત્રીએ રૂમમાં હસતા બાળકની તસવીર મૂકી. આ ફોટો એ જગ્યાએ લગાવો જ્યાં મહિલાની વારંવાર  નજર જતી હોય.
  • ભગવાન કૃષ્ણની વાંસળી અને શંખને રૂમમાં રાખવાથી બાળક શાંત અને પ્રફુલ્લિત બને છે.
  • ગર્ભવતી મહિલાના રૂમનો રંગ ગુલાબી રાખો. ગુલાબી રંગ સુખનું પ્રતીક માનવામાં આવે છે.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહWeather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી

Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા

Embed widget