શોધખોળ કરો
ઉંઝામાં યુવા ભાજપ પ્રમુખના ભાઈની ગુંડાગીરીઃ યુવકની માતા-બહેનને ઘરમાં પૂરી ઘર સળગાવ્યું, પછી શું થયું? જાણો વિગત
1/5

જેમાં બિભત્સ અપશબ્દો બોલી એક બીજાનુ નામ લઇ આ લોકોને ઘરમાંથી કાઢી મુંકો, અહીયા રહેવા દેવા નથી અને તારા ભાઇને મારવો છે તેમ કહી વરંડામા પડેલુ સ્કુટર સળગાવ્યુ હતુ.
2/5

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ઉંઝાના મકતુપુર રોડ પર આવેલા અવી બંગ્લોઝમા રહેતા સોનલબેન દશરથભાઇ પંચાલ તેની વૃધ્ધ માતા સાથે સોમવારે રાત્રે સૂંઇ રહ્યા હતા ત્યારે લગભગ એક થી બે વાગ્યાની આસપાસ આઠ વ્યક્તિઓ દરવાજો ખોલતા જ મકાનમા ઘૂસી જઇ અંદર રહેલો તમામ સામાન તોડફોડ કરતા હંગામો મચી ગયો હતો.
Published at : 05 Apr 2017 10:07 AM (IST)
View More























