શોધખોળ કરો

મહેસાણામાં કેવી રીતે ચાલતું હતું એકના ડબલ કરવાનું કૌભાંડ? કેવી રીતે થયો પર્દાફાશ?

1/13
મહેસાણા: ગત મંગળવારે વડનગર અને ઊંઝા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એકના ડબલ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, કામલી અને રણછોડપુરા ગામની સીમમાં નકલી નોટો છાપવાનુ કારખાનું ચાલે છે. આ બાતમીને આધારે પોલીસે રેડ કરતાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
ગઠીયાઓ કોરા બંડલની ઉપર અને નીચે ચલણી નોટો મૂકીને તેના પર રબર રીંગ લગાવી નોટોના બંડલ તૈયાર કરતા હતા. જે લોકોને પધરાવતા હતા.  જોકે, રેડ દરમિયાન બીજું કશું મળી આવ્યું નથી. આ અંગે ઊંઝા પોલીસે ગુનો નોંધ્યો છે.

11/13
પોલીસે દોલસંગજી મોહનજી ઠાકોરની બોરની ઓરડીમા તપાસ કરતા સ્ટીલના ટોકરમાંથી પોલીસને કુલ રૂ. 9,630ની કિંમતની ચલણી નોટોની સાથોસાથ 104 કોરા બંડલ મળી આવ્યા હતા. ઊંઝા પીઆઇએ જણાવ્યું હતું કે, આ એકના ડબલ કરવા માટેનું કૌભાંડ હતું.

12/13
આ અંગે જિલ્લાના પોલીસવડા ચૈતન્ય મંડલિકને બાતમી મળી હતી. આ બાતમીને આધારે કામલી અને રણછોડપુરા ગામની સીમમાં વડનગર પીએસઆઇ એસ.કે.દેસાઇ, ઊંઝા પીએસઆઇ અતુલ વાળંદે મંગળવારે સાંજે 7.30 કલાકે રેડ કરતા નકલી નોટો છાપવાના કારખાનાની બદલે એકના ડબલ કરવાનો કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

13/13
વડનગર અને  ઊંઝા પોલીસે મંગળવારે મોડી સાંજે રેડ કરતા નકલી નોટો બનાવવાનું નહી પરંતુ એકના ડબલ કરવાનું કૌભાંડ ખુલ્યું હતું. પોલીસે કુલ રૂપિયા 9,630ની રૂ 10,100,20ની ચલણી નોટો સાથે 104 કોરા બંડલ કબ્જે કર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget