શોધખોળ કરો

મહેસાણામાં રેલીને સંબોધતા રાહુલે કહ્યું- "પાટીદારો પર લાઠીઓ વિંઝાઇ, ગોળીઓ ચલાવાઇ"

1/6
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સહારા ગ્રુપ પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે કહ્યુ કે સહારા પર ઇન્કમટેક્સ વિભાગ દ્ધારા રેડ મારવામાં આવી હતી જેમાં એવી નોટ મળી હતી કે છેલ્લા છ મહિનામાં નવ વખત રૂપિયા આપવામાં આવ્યા છે.

2/6
મહેસાણાઃ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહેસાણામાં એક રેલીને સંબોધી હતી. રાહુલ ગાંધીએ રેલીમાં પોતાના ભાષણ દરમિયાન નોટબંધીને લઇને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, પોલીસે પાટીદારો ઉપર લાઠીઓ વીંઝી અને ગોળીબાર કર્યો હતો. તે સિવાય રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવવાના પક્ષમાં છે. મોદીની સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેશે તો કોંગ્રેસ તેમનો સાથ આપશે. મોદી સરકારે અઢી વર્ષમાં ભારતના કમજોર અને મિડલ ક્લાસ લોકો પર ત્રાસ ગુજાર્યો છે.

3/6
પાટીદાર અનામત આંદોલનને ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, પાટીદારોએ શાંતિથી તેમનું આંદોલન કર્યું , તેમણે કોઈ હિંસા કરી નથી છતાં સરકારે પાટીદારોની મહિલાઓ અને બાળકોને માર્યા. તેમને લાકડી અને ગોળીઓ મારી. આ મોદી સરકારની વાસ્તવિકતા છે.

4/6
વધુમાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે, બ્લેકમની એક ટકા લોકો પાસે છે પણ તેને બહાર કાઢવા માટે 99 ટકા લોકોને પરેશાન કરવામાં આવ્યા છે. કાળાં નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક કરી એ મોદીનું નાટક છે. તેમણે બ્લેકમની પર સર્જિકલ સ્ટ્રાઇક કરી નથી પણ ગરીબો પર બોમ્બમારી કરી છે.

5/6
 રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યુ હતું કે, ગરીબોની પરસેવાની કમાણીથી અમીરોના દેવા માફ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચાર કરવામાં આવે છે. ફક્ત 6 ટકા બ્લેકમની કેશના સ્વરૂપમાં છે. 94 ટકા બ્લેકમની હિરા, સોના ચાંદી અને જમીનના સ્વરૂપમાં છે.

6/6
આ અગાઉ રાહુલ ગાંધીએ ઉંઝામાં ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. રાહુલ ગાંધીની ઉંઝાની મુલાકાત અનામત આંદોલનને કારણે ભાજપથી નારાજ પાટીદારોને રિઝવવાનો એક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ

રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?

આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી

કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા

Embed widget