શોધખોળ કરો

સાણંદઃ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી ને પછી.....

સોમવારે સવારે કાર કેનાલમાં ખાબકતા ચાલક યુવકનું ઘટનાસ્થળેજ મોત નીપજ્યું હતું . કેનાલમાં કાર ખાબકતા આસપાસના લોકો એકઠા થઇ જતા ઘટના અંગે સાણંદ જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી.

સાણંદઃ વિરોચનનગર નજીક આવેલ નરસિંહપુરા નર્મદા બ્રાંચ કેનાલમાં સોમવારે સવારે કાર ખાબકતા ચાલક યુવકનું ઘટનાસ્થળેજ મોત નીપજ્યું હતું . કેનાલમાં કાર ખાબકતા આસપાસના લોકો એકઠા થઇ જતા ઘટના અંગે સાણંદ જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. બીજી તરફ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કારના કાચ તોડી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક રાધનપૂરનો પંચાલ પ્રતિક કાન્તિલાલ (ઉ.વ.26) હોવાનું સામે આવ્યું છે. સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી કારને ક્રેઈનની મદદથી બહાર કાઢી હતી. મૃતકના ખીસામાંથી આઈડી કાર્ડ મળી આવતા તે રાધનપુરનો પંચાલ પ્રતિક કાન્તિલાલ (ઉ.વ.26 ) હોવાનું સામે આવતા પોલીસે તેના પરિવારને જાણ કરી હતી. તેમજ લાશને સાણંદ સિવિલ ખાતે પીએમ માટે મોકલી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget